Garavi Gujarat USA

મહથારથાણરીનરી વિિથાય સથા્‍થે એક યુગનો અંત આવ્યો

-

જરિટનનાં મહારાણી એજલઝાબેથનું ગત ્સપ્તાહે 96 વષકાની વયે અવ્સાન થયું, એ ્સાથે જ એર્ યુગનો અંત આવ્યો છે. ગત વષયે તેમનાં પજત જપ્રન્્સ દફજલપનું અવ્સાન થયું અને પછી તેમની તજબયત નાદુરસ્ત રહેતી હતી. છેલ્ા એર્ વષકાથી તેઓ જાહેરમાં ઓછું દેખાતાં હતાં.

મહારાણીએ 70 વષકા જેટલાં લાંબા ્સમય ્સુધી શા્સન ર્યુું હતું. 1953થી 2022 ્સુધીના તેમના શા્સનર્ાળ અને 96 વષકાના તેમના જીવનર્ાળમાં આધુજનર્ જરિટનનો ્સમગ્ર ઇજતહા્સ ્સમાઇ જાય છે. મહારાણીનો જન્મ થયો ત્યારે જરિટન 600 જમજલયન પ્રજાજનો ધરાવતું એર્ મોટું, વૈજવિર્ ્સામ્ાજ્ય હતું. તેનો ્સૂયકા ક્યારેય આથમતો નહોતો. મહારાણીનું અવ્સાન થયું ત્યારે આજે જરિટન એર્ મધ્યમ ર્દનો યુરોજપયન દેશ બનીને રહી ગયો છે. રિેક્ક્ઝટના પ્રતાપે તેમજ રાજર્ીય ઉથલપાથલના ર્ારણે આજે ર્ઇ દદશામાં જરિટન જશે એ જનજચિત નથી. મહારાણીએ તેમનાં જીવનમાં ઘણી ઐજતહાજ્સર્ ઘટનાઓ જોઇ, તેઓ 10 વષકાના હતાં ત્યારે જ તેઓ શા્સનના ઉત્રાજધર્ારી બની ગયાં હતાં. 14 વષકાની વયે તેમણે યુધિમાં ફ્ાન્્સનું પતન જોયું. તેમણે શા્સન ્સંભાળ્યું ત્યાર બાદ તેમા પ્રથમ વડાપ્રધાન જવન્સ્ટન ચજચકાલ હતા. આજના વડાપ્રધા જલઝ ટ્રુ્સ જન્્મયા એ પહેલાં તો મહારાણીએ શા્સનના 23 વષકા પૂરાં ર્રી દીધા હતા.

આવાં મહારાણી જરિદટશરોના હૃદયમાં અનેરું સ્થાન જમાવી ચૂક્યાં હતાં. એટલે તેમનું અવ્સાન એમની ઉંમર અને તેમની નાદુરસ્તી જોતાં અપેજક્ષત હોવા છતાં લોર્ો માટે દુઃખદ અને આઘાતજનર્ નીવડ્ું છે.

મહારાણીએ છેર્ ્સુધી પોતાની ફરજ બજાવી હતી. હજી તાજેતરમાં જ તેમણે નવાં વડાંપ્રધાન જલઝ

ટ્ર્સને હોદ્ાના શપથ લેવડાવ્યા હતા.

મહારાણીએ લાંબું આયુષ્ય ભોગવ્યું અને 70 વષકા જેટલાં લાંબા ્સમય ્સુધી શા્સન પર રહ્ા. આથી ્સામાન્ય માણ્સના મનમાં તો રાણી એટલે મહારાણી એજલઝાબેથ, અન્ય ર્ોઇ નહીં.

આધુજનર્ જરિટનના ઇજતહા્સમાં મહારાણીની ભૂજમર્ા જવજશષ્ટ રહી છે. અનેર્ રાજર્ીય, વૈજવિર્ ઉથલપાથલો વચ્ે તેમના શા્સનર્ાળમાં જરિટનમાં એર્ પ્રર્ારની ક્સ્થરતા અને ્સલામતીની ભાવના જળવાઇ રહી. જરિટનમાં અનેર્ વડાપ્રધાનો અને બીજાં નેતાઓ આવીને જતા રહ્ા પણ રાણીએ ્સાતત્ય જાળવી રાખ્યું.

રાણી જરિદટશરોના રોજજદં ા જીવન ્સાથે એટલાં ઓતપ્રોત થઇ ગયાં હતાં ર્ે તેમની ્સાથે ક્યારે એર્ અંગત સ્ેહના તંતૂ ્સાથે જોડાઇ ગયા તેની ખબર જ પડી નહીં. મહારાણી એ ર્ોઇ ્સામાન્ય વ્યજતિ નહોતા. એર્ બાજુ, જાહેરજીવનમાં ઉથલપાથલો ચાલી તો બીજી બાજુ તેમના અંગત જીવનમાં પણ નાનાં-મોટાં વાવાંઝોડાં ફૂંર્ાતા રહેલા. જપ્રન્્સ ચાલ્્સકાના છુટાછેડા થયા. જપ્રન્્સે્સ ડાયના જવશે જવવાદો થયા. છેલ્ે તેમનાં પૌત્ર જપ્રન્્સ હેરીએ પણ શાહી પદરવારથી અલગ થવાનો જનણકાય ર્યયો. આ બધામાં તેમણે પોતાની સ્વસ્થતા અને ગદરમા જાળવી રાખી હતી તે તેમની એર્ મોટી જવજશષ્ટતા છે.

તેમનાં શા્સનમાં 15 જેટલાં વડાપ્રધાનો આવી ગયા. તે પણ જુદી જુદી જવચારધારા ધરાવતા પક્ષોના વડાપ્રધાનો. આ બધામાં રાણીએ પોતાની રાજર્ીય જનષ્પક્ષતા જાળવી રાખી. ર્ોમનવેલ્થ રાષ્ટ્ર્સમૂહ માટે પણ તેમનો સ્ેહ જળવાઇ રહ્ો હતો. જરિદટશ ્સામ્ાજ્યથી સ્વતંત્ર થયેલા દેશો ્સાથેના ્સંબંધોમાં ર્ોઇ ર્ડવાશ ન રહે તેની તેમણે ્સતત જચંતા ર્રી હતી.

મહારાણી જરિદટશ રાષ્ટ્ર જ નહીં જરિદટશ ્સંસ્ર્કૃજતનું

પણ પ્રજતજનજધત્વ ર્રતાં હતા. અંગ્રેજોની ર્ઠોર પદરશ્રમ ર્રવાની વૃજત્ તેમનામાં 90 વષકાની ઉંમરે પણ જળવાઇ રહી હતી. રાણીએ જૂનો અને નવો, એમ બંને જમાના જોયા હતા. જૂનાં જમાનાના છાપાંથી માંડીને આજનાે ્સન્સનાટીભયાકાે ટેબ્લોઇડ યુગ તેમણે જોયો હતો. ટેબ્લોઇડ છાપાઓની રોયલ ફેજમલી અંગેના જવવાદો ચગાવવાની ઘેલછાં પણ તેમણે જોઇ હતી અને જીરવી પણ હતી. જપ્રન્્સે્સ ડાયનાના આર્ક્સ્મર્ અવ્સાન વખતે તેઓ જનમકાળ સ્વભાવના નથી એવી છાપ ઊભી થવાની ભીજત ઉત્પન્ થઇ હતી પણ રાણી એમાંથી હેમખેમ બહાર નીર્લી ગયા હતા.

આનું ર્ારણ એ છે ર્ે, રાણીએ બહુ જનષ્ઠાપવૂ ર્કા , પ્રામાજણર્તાથી અને મહારાણીને છાજે તેવી ગદરમા તથા સ્ેહથી પોતાની ભૂજમર્ા ભજવી હતી.

આગળ ર્હ્યં તેમ રાણીના 90 વષકાના શા્સનમાં અનેર્ ઐજતહાજ્સર્ ઉતાર-ચઢાવ, અનેર્ વાવાઝોડાં આવ્યા. પોતાની ગદરમા અને ર્ુનેહના ર્ારણે તેઓ આમાંથી બહાર નીર્ળ્યાં. યુગ બદલાતો ગયો તેમ તેમ રાણીએ તેની ્સાથે ્સાવચેતીપૂવકાર્નો, વ્યવહારુ અજભગમ અપનાવીને ્સંતુલન ્સાધી લીધું હતું. તેમણે જરિદટશ રાજાશાહીને નવા જમાના પ્રમાણે ઢાળીને તેને અપ્રસ્તુત થતી બચાવી લીધી.

જવવિમાં બહુ ઓછી વ્યજતિ ર્ોઈ દેશના બંધારણીય વડા તરીર્ે આટલો લાંબો ્સમય રહીને લોર્જપ્રય પણ રહી શર્ે છ.ે ક્ીન એજલઝાબેથ ઈજતહા્સમાં અમર થઈ ગયાં છે. જક્ન એજલઝાબેથની જવદાય ્સાથે જપ્રન્્સ ચાલ્્સકા જરિટનના નવા રાજા બન્યા છે. જપ્રન્્સ ચાલ્્સકા ૭૩ વષકાના છે અને જરિટનના ઈજતહા્સમાં ્સૌથી મોટી વયે રાજા બનવાનો રેર્ોડકા તેમણે નોંધાવ્યો છે.

જરિદટશ રાજાશાહીને રાણીના અવ્સાનથી ન પૂરાય એવી ખોટ પડી છે. જપ્રન્્સ ચાલ્્સકા ્સામે અનેર્ પડર્ારો છે.

Newspapers in English

Newspapers from United States