Garavi Gujarat USA

કોંગ્ેસવુમન પ્રશમલા ્જયપાલ પણ વંિીય નફરતનો ભોગ િન્યાં

-

અમેરિકાની કોંગ્રેિના િભ્ર્ પ્સમલા જર્પાલ પણ ્હર્ે ્હે્ટ ર્પીચનો ભોગ બન્ર્ા છે. ગત િપ્ા્હે પ્સમલા જર્પાલને એક વ્ર્સતિએ ફોન પિ ભાિત પિત જતા િ્હેર્ા જણાર્ી ્ધમકીઓ આપી ્હતી.

પ્સમલાએ િોસશર્લ મીરડર્ાએ આ અંગેની જાણ કિી ્હતી. આ પોર્્ટમાં તેમણે પાંચ ઓરડર્ો મેિેજ પણ શેિ કર્ા્વ ્હતાં. પ્સમલા જર્પાલનો જન્મ ભાિતમાં ચેન્ાઇમાં થર્ો ્હતો. જર્પાલે ઓરડર્ો મેિેજને એરડ્ટ કિીને શેિ કર્ા્વ છે કાિણકે કોલિે કે્ટલાક ર્ાં્ધાજનક શબ્દોનો ઉપર્ોગ કર્યો ્હતો. કોલિે ફોન પિ ્ધમકી આપી ્હતી કે ભાિત પિત જતા િ્હો ન્હીંતિ તેના ખિાબ પરિણામો ભોગર્ર્ા પડશે. ૫૫ ર્ર્ડીર્ પ્સમલા જર્પાલ અમેરિકન કોંગ્રેિમાં સિએ્ટલનું પ્સતસનસ્ધત્તર્ કિતા પ્થમ ઇન્ન્ડર્ન અમેરિકન છે.

તેમણે પોતાના ટ્ી્ટમાં જણાવ્ર્ું ્હતું કે િામાન્ર્ િીતે િાજકીર્ નેતાઓ પોતાની ભેદ્યતા જા્હેિ કિતા નથી.

મેં એ્ટલા મા્ટે આર્ું કર્ુ્વ કે કાિણકે આપણે સ્હંિાને આપણા નર્ા માપદંડ તિીકે ર્ર્ીકાિી શકીએ તેમ નથી. આપણે એ ર્ંશર્ાદ અને જાસતર્ાદને પણ પ્ાત્િા્હન આપી શકીએ તેમ નથી જે આ સ્હંિાને પ્ેરિત કિે છે.

આ અગાઉ ઉનાળામાં એક પુરુર્ સપર્તોલની િાથે તેમના ઘિની બ્હાિથી પકડાર્ો ્હતો. આ પુરુર્ની ઓળખ ૪૯ ર્ર્ડીર્ બ્ે્ટ ફોિસેલ તિીકે કિર્ામાં આર્ી ્હતી.પોલીિે તેની ્ધિપકડ કિી ્હતી. છેલ્ા કે્ટલાક િમર્થી અમેરિકામાં ર્િતા ભાિતીર્ો ્હે્ટ ર્પીચનો િામનો કિી િહ્ાં છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States