Garavi Gujarat USA

ટેનેસીમાં ફાયરિંગમાં ચાિના મોત, હુમલાખોિની ધિપકડ

-

અમેરિકાના ટેનેસી િાજ્્યના મેમ્્ફફિસ શહેિમાં 19 વર્્ષના વ્્યક્તિએ બુધવાિે સાંજે કિેલા અંધાધૂંધ ગોળીબાિમાં ચાિ વ્્યક્તિના મોત થ્યા હતા અને ત્રણ વ્્યક્તિ ઘા્યલ થ્યા હતા, એમ શહેિના પોલીસ રિપાટ્ષમેન્ટે જણાવ્્યું હતું. હુમલાખાિે આ ઘટનાનું ફિેસબુક પિ લાઈવ િેકોરિિંગ ક્યુિં હતું. હુમલાખોિે સાત જગ્્યાએ ફિા્યરિંગ ક્યુિં હતું અને ભ્યનો માહોલ ઊભો ક્યયો હતો.

મેમ્્ફફિસસ પોલીસ વિા સી જે િેક્વસે જણાવ્્યું હતું કે મમ્્ટટપલ ફિા્યરિંગ પછી એઝેકીલ કેલીની ધિપકિ કિાઈ હતી. આમાંથી એક ઘટનાને ફિેસબુક પિ મૂકવામાં આવી હતી.

મે્ફફિીસના મે્યિ ક્જમ સ્ટ્ીકલેન્િે આ હુમલાની ક્નદા કિી હતી. તેમણે જણાવ્્યું હતું કે જીવનનો આ આપણા માટેનો માગ્ષ નથી અને તે સ્વીકા્ય્ષ નથી. આપણા શહેિના લોકોએ એવી ક્હંસાનો સામનો કિવો પડ્ો છે કે જેનો કોઇએ સામનો કિવો ન જોઇએ.

અગાઉ પોલીસે લોકોને ઘિમાં િહેવાની સૂચના આપી હતી. ફિેસબૂક પિ પોસ્ટ કિેલા ટૂંકા વીરિ્યોમાં હુમલાખોિ જણાવે છે કે આ વાસ્તક્વક છે. તે બાિણું ખોલે છે અને પ્રથમ જે વ્્યક્તિ દેખા્ય છે તેના પિ બે વખત ફિા્યરિંગ કિે છે.

Newspapers in English

Newspapers from United States