Garavi Gujarat USA

એલિઝાબેથ અમેરરકન પ્રમુખોને મળ્્યા હતા

-

મહારાણી એલલઝાબેથ લબ્ટનના રાણી બન્યાં બાદ તુરતિં જ અમેદરકાના પ્રમુખ બનેલા આઈઝેનહોવરે તેમની મુલાકાત લીધી હતી અને તેઓ મુલાકાત લેનારા પ્રથમ અમેદરકન પ્રમુખ હતા. એ પછી જ્હોન એફ કેને્લ્ીએ મહારાણીની મુલાકાત લીઘી હતી.

મહારાણી એલલઝાબેથ સાથે મુલાકાતો લેનારા અન્ય અમેદરકન પ્રમુખોમાં દરચા્લ્્ડ લનક્સન, જેરાર્્લ્ ફો્લ્્ડ, લજમ્મી કાટ્ડર, રોનાર્્લ્ રીગન, જ્યોજ્ડ એચ. બુશ, લબલ સ્લિન્ટન, જ્યોજ્ડ ્લ્બર્યુ બુશ, બરાક ઓબામા, ્લ્ોનાર્્લ્ ટ્મ્પ અને જો બાઈ્લ્ેનનો સમાવેશ થાય છે.

અમેદરકાના પ્રમુખો સામાન્ય રીતે પ્રમુખ તરીકેના શપથ ગ્હણ કયા્ડ બાદ લબ્ટનની મુલાકાત લેવાનો ટ્ેન્્લ્ જાળવી રાખે છે અને એક માત્ લલન્્લ્ન જ્હોન્સને પ્રમુખ બન્યાના ચાર વષ્ડના કાય્ડકાળમાં રાણીની મુલાકાત લીધી ન હતી.

Newspapers in English

Newspapers from United States