Garavi Gujarat USA

મહારાણી એલિઝાબેથે અમૃતસરના જલિયાંવાિા હત્યાકાંડને લરિટિશ શાસનની ભૂિ ગણાવી હતી

-

લરિિનના મહારાણી એલિઝાબથે ત્રણ વખત ભારતની યાત્રાએ ગયાં હતાં અને અમૃતસરના જલિયાવં ાિા હત્યાકાડં ને તમે ણે લરિદ્િશ શાસનની ભિૂ ગણાવી હતી. જો કે તમે ણે આ અગં માિી માગં ી ન હતી. ભારતની આઝાદી બાદ પહિે ીવાર પલત લપ્રન્સ દ્િિીપ સાથે ૧૯૬૧માં રાણી ભારત ગયાં હતા.ં તે વખતે ભારતના રાષ્ટ્રપલત ડૉ. રાજન્ે દ્પ્રસાદ અને વડાપ્રધાન નહેરૂએ સ્વાગત કરી રાજઘાિ પર જઇ મહાત્મા ગાધં ીજીને શ્રધિાજં લિ અપણ્ષ કરી હતી અને રાણીએ લવખ્યાત એઇમ્સ હોસ્સ્પિિનું ઉધિાિન પણ કયુંુ હત.ું

૧૯૮૩માં રાષ્ટ્રપલત જ્ાની ઝિૈ લસહં ના આમત્રં ણથી આવિે ા શાહી દંપતીને રાષ્ટ્રપલત ભવનની નવી લબલ્ડીંગમાં ઉતારો અપાયો હતો. તમે ણે કોમનવલ્ે થ હેડ્સ ઑિ ધ ગવનમ્ષ ન્ે િ 'ચોગમ' પદ્રર્દનું ઉધિાિન કયુંુ હત.ું તમે ણે મબું ઈ અને કિકત્ાની મિુ ાકાત િીધી હતી અને મધર િેરેસાને ઓડર્ષ ઓિ મદ્ે રિનો લખતાબ આપ્યો હતો. ૧૯૯૭માં ભારતની આઝાદીના ૫૦ વર્્ષ પરૂ ા થયા ત્યારે તઓે ત્રીજી વખત ભારત પધાયા્ષ હતા. તે સમયે રાષ્ટ્રપલત કે. આર. નારાયણન અને વડાપ્રધાન તરીકે ઇન્દ્કુમાર ગજુ રાિ હતા. તમે ણે અમૃતસરમાં જલિયાવં ાિા બાગના શહીદ સ્મારકની મિુ ાકાત િઇ સ્વીકાયુંુ હતું ૧૯૧૯માં થયિે ો નરસહં ાર લરિિનની ભિૂ હતી. સામે પક્ે ભારતના રાષ્ટ્રપલત ડૉ. કે. આર. નારાયણન, આર. વેંકિરામન અને ૨૦૦૯માં પ્રલતભા પાદ્િિ રાષ્ટ્રપલત તરીકે ઇંગ્િન્ે ડ જતાં મહારાણીએ તમે નું સન્માન કયુંુ હત.ું

Newspapers in English

Newspapers from United States