Garavi Gujarat USA

કિંગ ચાર્્લ્્સ III મહારાણીની તોલે નહહં આવે

-

ઓલપલન્યન પોલ્સે સૂચવ્્યું છે કે ફકંગ ચાલ્સ્થ મહારાણીને જે માન, મરતબો અને રૂદબો મળ્્યો હતો તેિું જ સમાન સમથ્થનનો કે આનંદ માણી ર્કતા નથી. એિી અટકળો છે કે રાણી એલિઝાબેથની ખોટના કારણે અન્્ય દેર્ોમાં અને િોકોમાં રિજાસત્તાક ભાિનામાં િધારો થઈ ર્કે છે.

ર્ાહી ઇલતહાસકાર હ્યગો લિકસસે કહ્યં હતું કે "મને િાગે છે કે િોકો સમજે છે તેના કરતા િધુ, દરેક માટે એક રિચંડ આંચકો હર્ે.

મને ખબર નથી કે તેિું લિચારિું અલતર્્યોલતિ છે, પરંતુ િગભગ કોઈ રિકારનું રાષ્ટી્ય નિ્થસ બ્ેકડાઉન હર્ે. તેમની તોિે, તેમના ર્ાસનની કોઇ હરીિાઇ કરી ર્કે તેિી જરાપણ સંભાિના નથી. રિામાલણકપણે કહુ તો જો આપણે 1,000 િર્્થ જીિર્ું તો પણ આપણે તેમના જેિું કંઈ િરીથી જોઈ ર્કિાના નથી."

મહારાણી મૃત્્યુ સમ્યે માત્ર ્યુનાઇટેડ ફકંગડમ જ નહીં પરંતુ ઓસ્ટ્ેલિ્યા, બહામાસ, બેિીઝ, કેનેડા, ગ્ેનાડા, જમૈકા, ન્્યુઝીિેન્ડ, પાપુઆ ન્્યુ લગની, સેન્ટ િુલસ્યા, સેન્ટ ફકટ્સ અને નેલિસ, તુિાિુ, સોિોમન, ટાપુઓ, સેન્ટ લિન્સેન્ટ અને ગ્ેનેડાઇન્સ અને એફ્ન્ટગા અને બાબુ્થડાના પણ િડા હતા.

Newspapers in English

Newspapers from United States