Garavi Gujarat USA

મહારાણી એહલઝાબેથ પર કિર્મો અને વેબ્લ્ીકરઝની ભરમાર

-

મહારાણી એલિઝાબેથ આખા લિશ્વનું ધ્્યાન આકર્ષીત કરનાર એક માત્ર િોકલરિ્ય મોનાક્ક હતા. સાચા અથ્થમાં તેમના નામના લસક્ા પડતા હતા. રાણી એલિઝાબેથના જીિન પર ઘણી બધી ફિલ્મો અને િેબસીફરઝ બની ચૂકી છે અને તેમાં સૌથી િધુ જો કોઇ પર ચચા્થ જાગી હો્ય તો તે િેબસીફરઝ ‘ધ ક્ાઉન’ હતી. ૨૦૧૬માં નેટફ્્લિક્સ પર રજૂ થ્યેિી આ િેબસીફરઝમાં મહારાણીની આસપાસ ૧૯૪૭ પછી બનેિી ઘટનાઓ દર્ા્થિિામાં આિી હતી. ૨૦૦૬માં સ્ટીિન લરિ્યસસે ફડરેક્ટ કરેિી ધ ક્ીન નામની ફિલ્મ રિદર્ષીત કરાઇ હતી. આ ફિલ્મમાં લરિન્સ ડા્યેનાના મૃત્્યુ પર િધુ િોકસ કરિામાં આવ્્યું હતું. તો ૨૦૧૭માં ‘ધ રો્યિ હાઉસ ઓિ

લિન્ડસર’ નામની ડોક્્યુમેન્ટરી ફિલ્મ રજૂ થઇ હતી. આ ડોક્્યુમેન્ટરીમાં િાસ્તલિક દૃશ્્યો બતાિા્યા હતા. હજુ થોડા મલહના પહેિાં જ અમેઝોન રિાઈમ પર લહસ્ટોફર્યિ ડ્ામા િેબસીફરઝ ‘લબકલમંગ એલિઝાબેથ’ ર્રૂ થઈ છે. જેમાં મહારાણીના ્યુિાનીના િર્ષોનો ઘટનાક્મ રજૂ કરા્યો છે.

Newspapers in English

Newspapers from United States