Garavi Gujarat USA

પૂ.માધવચરિયસ્વામી, SGVP ગુરૂકુલ

-

અત્યંત આદરિીય અમારા અત્યંત સ્ેહી ણચ. કલ્પેશ, શૈલેશ અને સમગ્ર ગરર્ી ગુજરાત પડરર્ાર, હાલમાં અમે કંપાલા આણરિકામાં છીએ અહીંયા માતુશ્ી પાર્યાતીબેનના અક્રર્ાસના દુઃખદ

સમાચાર મળ્યા. હૃદય

ગ્લાનીથી ભરાઇ ગયું. અમે સર્ષે સંતો તથા સમગ્ર એસજીર્ીપી ગુરુકુળ પડરર્ાર પરમાત્માને રિાથયાના કરીએ છીએ કે, તેઓ માતુશ્ીના પણર્ત્ર આત્માને શાશ્વત આનંદ અપયાિ કરે. કલ્પેશ, શૈલેર્, આપના માતુશ્ીનું છત્ર જર્ાથી આપ બંને ભાઇઓને દુઃખ થાય એ સહજ છે. એમાં પિ થોડા મણહના પહેલા પૂજ્ય ણપતા શ્ી રમિીકભાઇએ પિ આ લોકમાંથી ણર્દાય લીધેલી. આપ બંને ભાઇઓની અને આપના પડરર્ારની ર્ેદના સમજી શકું છું. પરંતુ જન્મ અને મરિ આપના હાથમાં નથી જન્મ અને મરિ બંને પરમાત્માના હાથમાં છે પરંતુ જન્મ અને મરિ ર્ચ્ેનું જે જીર્ન છે એ આપિા હાથમાં છે. માતુશ્ીએ પોતાના જીર્નને સફળ કરી લીધું હતું. એમનંુ હૃદય માતુ ર્ાત્સલ્યથી પૂિયા હતું. એમિે માત્ર તમારા બે ભાઇઓનો અને તમારા પડરર્ારનો જ ઉછેર નથી કયયો, એમિે ગરર્ી ગુજરાત જે એમનું માનસ સંતાન છે એમને પિ બાળકની જેમ ઉછેયુું છે. એ રિેરિાના સ્ોત સમાન માતુશ્ીની બહુ મોટી ખોટ તમને ભાઇઓને અને ગરર્ી ગુજરાતના પરંપરા અને પડરર્ારને પડી છે. શ્ીહડર તમને ખૂબ જ ધૈયયા અને ણહંમત આપે એર્ી અમે ભગર્ાનને રિાથયાના કરીએ છીએ. માતુશ્ી ન માત્ર પડરર્ાર માટે પરંતુ સમસ્ત ગુજરાત સમાજ માટે ગૌરર્ રૂપ હતા જેટલું દુઃખ તમને છે તેટલી જ ખોટ આજે સમગ્ર ગુજરાત સમાજ ભોગર્ી રહ્ો છે માતુશ્ીની ખોટ જલ્દી પૂરી શકાતી નથી ફરી ફરી અમે રિાથયાના કરીએ છીએ કે તમે બંને ભાઇઓ ખૂબ ધીરજ રાખજો. તમારામાં માતણપતાએ ખૂબ સારા સંસ્કારો ણચંચ્યા છે. તમારામાં જે ધાણમયાક વૃણતિ છે અધ્યાત્મ ભાર્ના તેના અમે સાક્ી છીએ તમે બંને ભાઇઓ ક્યારેય માતાણપતાનો આદેશને ઉલ્ેખન નથી કયયો જેમ માતાણપતા રાજી થાય એમ રહ્ા છો. માતા ણપતાની સેર્ા કરીને તમે બંને ભાઇઓ ભાગ્યશાળી બન્યા છો. બંને ભાઇઓ ખૂબ ધીરજ રાખી આ આઘાત સહન કરજો. ભગર્ાન તમને બળ આપે અમારી રિાથયાના સદૈર્ તમારી સાથે રહેશે. બધા જ ગરર્ી ગુજરાત પડરર્ારને અને સમગ્ર પડરર્ારને અમારા હૃદયથી જય સ્ર્ામીનારાયિ અને જય ભારત.

 ?? ??

Newspapers in English

Newspapers from United States