Garavi Gujarat USA

સ્વામી ચિદાનંદ સરસ્વચતજી (મુચનજી) ની પાવ્વતીબેનને શ્દ્ાંજચલ

-

ઉતિર ભારતના જાિીતા તીથયાધામ- ઋણર્કેશ ખાતેના પરમાથયા ણનકેતન આશ્મના અધ્યક્ પરમ પૂજ્ય સ્ર્ામી ણચદાનંદ સરસ્ર્તીજીમુણનજીએ ‘ગરર્ી ગુજરાત’નાં સહસ્થાપક સ્ર્. પૂ. પાર્યાતીબેનના ણનધન અંગે સોલંકી પડરર્ારને શોક સંદેશો પાઠર્ી શ્દ્ધાંજણલ અપયાિ કરી હતી.

પણર્ત્ર આત્મા એર્ા પાર્યાતીબેનનું દેહાર્સાન થતાં ણર્શ્વએ મોટી ખોટ અનુભર્ી છે.

જેમ કસ્તૂરબા એક સ્ર્ાતંત્રય સેનાની તરીકે ગાંધીજીની સાથે ખભે ખભો ણમલાર્ીને રહ્ા હતા તેમ આપિા પાર્યાતીબા પિ રમણિકભાઇ સોલંકી સાથે એક સેનાની તરીકે રહ્ા હતા. તેઓ એક એર્ા સેનાની હતા જેમિે દાયકાઓ સુધી આપિી સંસ્કકૃણત, સંસ્કાર અને ગુજરાતી ભાર્ાને લોકોની ર્ચ્ે રિસરાર્ી હતી. તેમિે શરૂઆતના ડદર્સોમાં અને પછી ઘિા ર્ર્યો સુધી ઘરે-ઘરે જઇને ‘ગરર્ી ગુજરાત’ દ્ારા ભારતીય અને ગુજરાતી સંસ્કકૃણતને રિસરાર્ર્ામાં અથાક સંઘર્યા કયયો હતો.

તેમિે પોતાના પાડરર્ાડરક જીર્ન, ઘરની ફરજો અને રિકાશનોના સમણપયાત કાયયામાં સુંદરતાથી સંતુલન સાધ્યુ હતું.

મેં તેમને ક્યારેય થાકેલા જોયા નથી, કે પછી ક્યારેય ફડરયાદ કરતા સાંભળ્યા નથી. જીર્નના સંઘર્યોનો કેર્ી રીતે સન્માનપૂર્યાક, સ્ર્સ્થતાથી, હર્યાભેર અને ણર્શ્વાસ સાથે સામનો કરર્ો તેનું તેઓ એક સુંદર આદશયા હતા.

હું ઘિા ર્ર્યોથી અસંખ્યર્ાર તેમના ઘરે ગયો છું. તેમિે મને તેમની ભણક્મય અને સંસ્કારી પરંપરાથી હંમેશા આર્કાયયો છે, તેનાથી હું ખૂબ જ રિભાણર્ત થયો હતો. અને સૌથી મહત્તર્નું એ છે કે તેમિે નર્ી પેઢીઓને પિ તેમાં સામેલ કરી હતી.

તેઓ સમગ્ર પડરર્ારને એક તાંતિે બાંધીને રાખતા અને એ બાબત સુણનણચિત કરતા કે પડરર્ારની દરેક વ્યણક્ આપિી સંસ્કકૃણત અને સંસ્કારોનું મહત્તર્ સમજે. તેઓ બાળકોના મૂંડનની ણર્ણધ કરાર્ર્ા માટે સમગ્ર પડરર્ારને લઇને ઋણર્કેશ આવ્યા હતા. તેમિે એ પિ ખાસ ધ્યાન રાખ્યું હતું કે, પડરર્ારના બાળકો ણરિડટશ ણશક્િમાં શ્ેષ્ઠતાની સાથે તેમની ભારતીય અને ગુજરાતી સંસ્કકૃણત પૂિયા રીતે મેળર્ે અને જાિે.

પાર્યાતીબહેને આપિાં રિાચીન, અનંત, પણર્ત્ર ભારતીય અને ગુજરાતી મૂલ્યો તથા નૈણતકતાને ગૃહજીર્ન, કૌટુસ્મ્બક જીર્ન અને કામકાજના જીર્નના દરેક પાસાઓમાં ખૂબ સુંદર રીતે મૂણતયામંત કયાયા છે. તેમિે આપિને ખૂબ જ સુંદર રીતે અનંત જગજાહેર સત્ય જિાવ્યું છે કે:

જે પરરવાર સાથે પ્ાથ્સના કરટે છટે તે સાથે રહટે છટે.

જે પરરવાર સાથે ભોજન કરટે છટે તે સાથે ઝગમગે છટે.

જે પરરવાર સાથે ગાન કરટે છટે તે એકજૂથ રહટે છટે.

તેમિે સાથે રિાથયાના કરી, સાથે ભોજન કયુું અને અને દરેક સમયે સાથે ગાન કયુું. દરેક ભોજનની શરૂઆત મંત્રથી થતી. પૂ. પાર્યાતીબેન આ ણર્ણશષ્ટ ર્ારસો છોડી ગયા છે.

માત્ર સોલકં ી પડરર્ાર જ નહીં, અમે બધા પિ તમે ને ભલૂ ીશું નહીં. તમે નો દેહ આપિી ર્ચ્ે નથી તમે છતાં તમે ના જીર્નની સર્ુ ાસ હંમશે ા આપિી ર્ચ્ે રહેશ.ે તમે નો રિમે , તમે નાં આશીર્ાદયા , તમે ની સમજિ અને તમે નું સમપિયા હંમશે ા તમે ના બાળકો અને પૌત્રો દ્ારા અને ‘ગરર્ી ગજુ રાત’, ‘ઇસ્ટનયા આઇ’ અને એણશયન મીડડયા ગ્રપુ ની ણર્શ્વવ્યાપી અસર દ્ારા ણર્શ્વભરમાં લહેરાતું રહેશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States