Garavi Gujarat USA

માતૃસ્્વરૂપ પા્વ્વતીબેન સોલંકી - હર્્ષવદન ત્રિવેદી

-

ર્ત ર્ુરૂવારે બે ક્વભૂક્તઓએ થોડાક કર્ાકોના અંતરે મહાપ્્યાણ ક્યુું. એક બાજુ ક્રિટનના મહારાણી એક્ર્િાબેથ બીજાંના અવસાનના સમાચાર આવ્્યા તો બીજી બાજુ ર્રવી ર્ુજરાતના સહ્ટથાપક માતૃ્ટવરૂપા પૂ. પાવ્લતીબેન રમક્ણકર્ાર્ સોર્ંકીનનું ક્નિન થ્યું.

ઇ.સ 2000ના જાન્્યુઆરી માસના પ્થમ સપ્તાહમાં હું પહેર્ી જ વાર ર્ંડન પહોંચ્્યો ત્્યારે પ્થમ વખત જ ર્રવી ર્ુજરાત પરરવારની સાથે તેના આિાર્ટતંભ એવા પાવ્લતીબેન સોર્ંકીનો પરરચ્ય થ્યો હતો. પ્થમ પરરચ્યથી જ મારા હૃદ્યમાં તેમના માટે આદર અને આત્મી્યતા જાગ્્યા હતા. હું ર્રવી ર્ુજરાતમાં પત્રકાર તરીકે જોડા્યો એ પછીથી તો તંત્રીશ્રી પૂ. રમક્ણકર્ાર્ સોર્ંકી અને પૂ. પાવ્લતીબેનના વિુ ક્નકટના સાક્નિધ્્યમાં આવવાનું થ્યું. વતન છોડીને પરદેશમાં આવેર્ાંને શરૂઆતમાં (અને પછી પણ) પોતાના સર્ાંવહાર્ાંઓની અને એમાં ્ય ખાસ કરીને માતાની ખોટ સાર્તી હો્ય છે. પાવ્લતીબેનની ઉપસ્્ટથક્ત અને તેમનું વાત્સલ્્યના કારણે વતનિુરાપા પર ક્વજ્ય મેળવવામાં મને ઘણી મદદ મળી.

પાવ્લતીબેન ઘર-પરરવાર અને મારા જેવા એક્સટેન્ડેડ ફેક્મર્ીને સંભાળવા ઉપરાંત ર્રવી ર્ુજરાતમાં પણ ઊંડો રસ ર્ે અને તેમાં સક્રિ્ય ભૂક્મકા ભજવે. ર્રવી ર્ુજરાત છપા્ય એટર્ે આખો અંક તેઓ પહેર્ેથી છેલ્ે સુિી વાંચી જા્ય. જે કહેવા જેવું હો્ય એ સૌમ્્ય ભાર્ામાં કહે. તેમની સમાચારસૂિ અને વાચકોને શું ર્મશે અને નહીં ર્મે તેની તેમની સૂિ પણ આદર ઉપજાવે તેવી હતી. પૂ. રમક્ણકર્ાર્ સોર્ંકીના અવસાન બાદ મને તેમનું માર્્લદશ્લન હંમેશા મળતું હતું. તેઓ ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત કરી શકતા હતા. ચાર્ુ અંક હો્ય કે, દીપોત્સવી અંક હો્ય તેમની સાથેની ચચા્લ હંમેશા ફળપ્દ રહેતી હતી. શ્રી રમક્ણકર્ાર્ સોંર્ંકી ર્રવી ર્ુજરાતમાં દર સપ્તાહે

સુભાક્ર્ત નામની એક કોર્મ ર્ખે. આ કોર્મ ઘણી ર્ોકક્પ્્ય. તેમાં રમક્ણકર્ાર્ની સાક્હત્્યપ્ીક્ત પણ િળકે. રમક્ણર્કર્ાર્ના અવસાન પછી આ કોર્મનો પ્શ્ન ઊભો થ્યો. એ વખતે પાવ્લતીબેને એવું સૂચન ક્યુું કે આવી કોર્મ આપણે કોઇની પાસે ર્ખાવીએ. પણ કોઇ અન્્ય વ્્યક્તિ આ કોર્મને રમક્ણકર્ાર્ જેટર્ો ન્્યા્ય આપી શકશે કે કેમ તેની અમને શંકા હતી. વળી અમારી સામે ક્ચત્રર્ેખામાં વજુ કોટકની પ્ભાતના પુષ્પો કોર્મનું ઉદાહરણ હતું. એટર્ે અમે રમક્ણકર્ાર્ાની આ કોર્મ ર્રવી ર્ુજરાતના આકા્લઇવ્િમાંથી પુનઃપ્કાક્શત કરવાનો ક્નણ્લ્ય ર્ીિો. આ ક્નણ્લ્યને ર્રવી ર્ુજરાતના ર્ે્ટટર ખાતેના સાથીક્મત્ર સદર્ત પ્વીણભાઇ આચા્ય્લ સક્હતના ર્ોકોનો ટેકો સાંપડ્ો.

્ટટાફ માટે તો તેઓ એક વાત્સલ્્યમૂક્ત્લ હતા. ્ટટાફના બિાં જ સભ્્યોને તેઓ અંર્તપણે ઓળખતા હતા. ઓરફસમાં આવ્્યા હો્ય તો આખી ઓરફસનો એક રાઉન્ડ તો મારે જ. ્ટટાફની સાથે તેના પરરવાર અંર્ે પણ પૃચ્છા કરે. અમદાવાદ ઓરફસનો ્ટટાફ તેમના ર્ંડનથી આર્મનની ઉત્સુતિાપૂવ્લક રાહ જોતો હો્ય. ર્ંડનથી અમદાવાદ તેઓ આવે ત્્યારે ્ટટાફના સભ્્યો માટે કંઇકને કંઇક વ્ટતુ ભેટ તરીકે ્યાદ રાખીને ર્ેતાં આવે. ્ટટાફના ર્ોકોના સુખદુખમાં સહભાર્ી બને. તેમણે આપેર્ી અંર્ત ર્ોનના કારણે ઘણાં ર્ોકો પોતાનું મકાન

ખરીદી શક્્યા હતા.

એમનું વ્્યક્તિત્તવ જે એવું હતું કે કોઇ પણ વ્્યક્તિ તેમની પાસે પોતાનું હૈ્યુ ખોર્વા તૈ્યાર થઇ જા્ય.

તેઓ તેમના જીવનમાં મોટી સંખ્્યામાં ર્ોકોના સંપક્કમાં આવ્્યા હતા. તેમાંથી કોણ આદરપાત્ર અને કોણ ઉપેક્ાને પાત્ર તેની તેમને સૂિ હતી. તેઓ પોતાના ક્વચારોમાં ્ટપષ્ટ હતા. સૌમ્્ય ્ટવભાવના હોવાની સાથે ્ટપષ્ટવતિા પણ હતા. પૂ. રમક્ણકર્ાર્ સોર્ંકીની જેમ પાવ્લતીબેન પણ કામઢા (વક્કહોક્ર્ક) ્ટવભાવના હતા. તેઓ સતત પ્વૃક્તિમ્ય રહેતા હતા. ર્ાડ્લક્નંર્ અને કર્ાકૃક્તઓના તેઓ શોખીન હતા. ર્ંડન અને અમદાવાદના તેમના ક્નવાસ્ટથાને તેમણે સરસ બર્ીચા બનાવ્્યા છે જે તેમની કર્ાસૂિ અને પ્કૃક્તપ્ેમ દશા્લવે છે.

આર્ળ કહ્યું તેમ ર્રવી ર્ુજરાત છપા્ય એટર્ે મોટાભાર્ે સૌથી પહેર્ા તેમના હાથમાં આવે એ અથ્લમાં તેઓ ર્રવી ર્ુજરાતના પ્થમ વાચક અને ક્વવેચક હતા. દીપોત્સવી અંકનું કામ ચાર્ું થા્ય એટર્ે કામ કેટર્ે પહોંચ્્યું તે અંર્ેની જાણકારી તેઓ સમ્યાંતરે મેળવતા રહેતાં હતા. પૂ. રમક્ણકર્ાર્ સોર્ંકીના અવસાન પછી દીપોત્સવી અંકની તૈ્યારીની ચચા્લ હું તેમની સાથે જ કરતો હતો. હાર્ દીપોત્સવી અંકનું કામ ચાર્ુ થઇ ર્્યું છે ત્્યારે તેમની ર્ેરહાજરી અમને સૌને સાર્શે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States