Garavi Gujarat USA

યાત્ાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ાનું ઘોડાપૂરઃ ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો

-

પહવત્ર અને પ્રહસદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભહતિ, શહતિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોિાપૂર ઉમટ્ાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો હતો. દૂરદૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી આવીને માઇભતિો માં અંબેના દશ્ગન કરીને ધન્ય બન્યાં હતા. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભહતિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્ો હતો. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળી હતી. માતાજીના આ પહવત્ર અને ડદવ્ય પ્રસંગમાં ઘણા માઇભતિો ગરબામાં જોિાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી.

અંબાજી ખાતે મીની મહાકુંભના દશ્ગન જેવો માહોલ જોવા મળ્યો હતો. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભહતિ અને આનંદ, ઉલ્ાસ સાથે લાખો માઇભતિોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું હતું. દશ્ગન કરીને પરત ફરતા માઇભતિોના કપાળે કુમ કુમ હતલક, હાથમાં ચુંદિી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોર્ જોવા મળ્યો હતો. ડદવસોથી રાત- ડદવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોર્રૂપ અંબાજીની યાત્રા સંપન્ કરી પરત ફરી રહ્ાં હતા.

કલેકટર આનંદ પટેલ મેળાની પડરસ્સ્થહત અને હવશેર્ તો યાહત્રકોની સુહવધાઓ પર ઝીંણવટભરી સતત કાળજી અને વોચ રાખી રહ્ા હતા હજલ્ા વહીવટીતંત્રના અહધકારીઓ અને કમ્ગચારીઓ સેવાભાવ સાથે ખિેપગે સેવામાં રહ્ા હતા. લાખો યાહત્રકો અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઇને હજલ્ા વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરી રહ્ાં હતા. દશ્ગન માટે અંબાજી મંડદર પડરસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાહત્રકોની લાંબી લાઇનો છતાં કોઇને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પિતુ ન હતું. પ્રસાદ કેન્દ્ો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાહત્રકોને કોઇ તકલીફ પિતી ન હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States