Garavi Gujarat USA

હવે ચૂંટણીને 3 મહહના બાકી

-

ગુજરાતમાં ચૂંટણીને હવે 3 મહહના બાકી રહ્ા એમ કહીએ તો કંઈ ખોટું નથી. બે ત્રણ કારણોસર એવું મનાય છે કે ચૂંટણી નવેમ્બર મહહનામાં યોજાઇ જશે. સામાન્ય રીતે મુખ્યપ્રધાન દીવાળી પછી હવહવધ વગ્ગ, સમાજ સાથે સ્ેહ હમલનના કાયક્ર્ગ મ યોજતા હોય છે પણ આ વખતે અત્યારથી જ આ સ્ેહ હમલનનો દોર શરૂ થઈ ગયો છે. હાલમાં જુઓ તો દરરોજ કોઈને કોઈ સમાજના સંમેલન યોજાઇ રહ્ા છે. એવી જ રીતે ડિસેમ્બર મહહના દરહમયાન બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્્ગની ઊજવણી થવાની છે. આ માટે મોટા પાયે આયોજન કરાયું છે. અમદાવાદમાં એસ.પી. રીંગરોિ પર એક મોટું નગર વસાવાશે. તેની શરૂઆત થઈ ગઈ છે. ગૃહ પ્રધાન અહમત શાહે આ નગરનો હશલાન્યાસ કયયો હતો. આ ઊજવણીમાં દેશ હવદેશમાંથી લાખો લોકો ભાગ લેવા આવશે. પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ એટલા ચુસ્ત છે કે તેમના માટે ચૂંટણી મહત્વની નથી. આથી જો એ સમયે ચૂંટણી યોજવામાં આવે તો વોડટંગની ટકાવારી ઘટે અને આ બધાં ભાજપના કહમટેિ વોટર છે. આથી ભાજપને નુકસાન થઈ શકે છે. આથી ચૂંટણી નવેમ્બર મહહનામાં યોજાવાની પૂરી શક્યતા છે. વળી, બીએપીએસ સંપ્રદાય બધી રીતે શહતિશાળી છે આથી તેઓ સરકાર અને ભાજપ સંગઠન પર વહેલી ચૂંટણી યોજવા દબાણ લાવી શકે છે. આ બધા કારણોસર એવું લાગે છે કે ચૂંટણી તેના હનયત સમય કરતા વહેલી યોજાઇ શકે છે. ભાજપને પણ કદાચ વહેલી ચૂંટણી યોજવામાં રસ છે. વિાપ્રધાન, ગૃહપ્રધાનના આંટાફેરા જે રીતે વધી ગયા છે તેને ધ્યાનમાં લેતાં દીવાળી પછી તરત ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે.

Newspapers in English

Newspapers from United States