Garavi Gujarat USA

કસ્્ટોડડયલ ડેથના મુદ્ે ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર બીજા સ્થાને

-

નેશનલ ક્રાઈમ રેકોિ્ગ બ્યુરોના (NCRB) 2021ના અહેવાલ મુજબ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્શાહસત પ્રદેશોમાં કસ્ટોડિયલ િેથની સંખ્યામાં ગુજરાતમાં સતત બીજા વર્ગે સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. NCRBના રીપોટ્ગ પ્રમાણે વર્્ગ 2021માં ગુજરાતમાં 23 કસ્ટોડિયલ િેથ નોંધાયા છે. અહેવાલ મુજબ ગુજરાતમાં પોલીસ કસ્ટિીમાં થયેલા મૃત્યુની સંખ્યામાં એક વર્્ગમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. NCRB 2020 ના િેટા અનુસાર ગુજરાતમાં કસ્ટોડિયલ િેથઅ 15 કેસ નોંધાયા હતા. સમગ્ ભારતની વાત કરીએ 2021માં કુલ

88 કસ્ટોડિયલ િેથના કસે નોંધાયા હતા જયારે 2020માં 76 કેસ નોંધાયા હતા. કસ્ટોડિયલ િેથની સંખ્યામાં ગુજરાત પછી મહારાષ્ટ્રનો બીજા ક્રમે આવે છે આવે છે જ્યાં 2021માં 21 કસ્ટોડિયલ િેથ નોંધાયા છે.

વર્્ગ 2021માં ગુજરાતમાં નોંધાયેલા 23 કસ્ટોડિયલ િેથનીમાંથી 22 મૃત્યુ જ્યારે તેઓ ડરમાન્િમાં ન હતા ત્યારે પોલીસ કસ્ટિી અથવા લોક-અપમાં મૃત્યુ પામ્યા હતા. ગુજરતમાં નોંધાયેલા 23 કસ્ટોડિયલ િેથમાંથી 9 આત્મહત્યા સમાવેશ થાય છે, જયારે 9 લોકો પોલીસ કસ્ટિીમાં બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે.

જયારે પોલીસ કસ્ટિીમાં પોલીસ દ્ારા માર મરાતા બે મૃત્યુ પામ્યા હતા. જયારે એક મૃત્યુ કહથત રીતે ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પોલીસે કરેલી કાય્ગવાહીમાં થયું હોવાનું રીપોટ્ગમાં કહેવાયું છે. 2020 માં પોલીસ માર મારવાને કારણે પોલીસ કસ્ટિી દરહમયાન ઇજાઓ થવાથી કોઈનું મૃત્યુ થયું ન હતું. નોંધનીય છે કે નેશનલ ક્રાઈમ રેકોિ્ગ બ્યુરો 2021 ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ગુજરાતમાં 12 પોલીસકમટીઓની ધરપકિ કરવામાં આવી હતી. 2020 માં આવી કોઈ ધરપકિ કરવામાં આવી ન હતી.

Newspapers in English

Newspapers from United States