Garavi Gujarat USA

અમદાિાદમાં પોલીસ કોન્્સ્ટટેબલના પરરિારનો સામુવિક આપઘાત

-

અમદાિાદના સોલા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના પદ્રિારે મંગળિારે ફ્લેટના 10 માળેથી કૂદકો મારીને સામુવહક આપઘાત કયયો હતો. પોલીસ પદ્રિારના સામૂવહક આપઘાત બાદ પદ્રિાર સવહત પોલીસતંત્માં શોકની લાગણી ફેલાઇ હતી. આ સામુવહક આપઘાતનું કારણ જાણિા મળ્યું ન હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ગોતા વિસ્તારમાં આિેલી દ્દયા હાઈટ્સમાં રહેતા અને િસ્ત્ાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાિતા કોન્સ્ટેબલ કુલદીપવસંહ યાદિે તેમની પત્ી પત્ી દ્રદ્ધીબેન અને ત્ણ િર્્વની દીકરી આકાંક્ષી સાથે ફ્લેટના 10મા

માળેથી ઝંપલાિીને સામૂવહક આપઘાત કરી લીધો હતો.મૃતક પોલીસકમમી કુલદીપવસંહ યાદિ ભાિનગરના વસહોરના િતની હતા.

મૃતક કુલદીપવસંહ યાદિનું કવથત અંવતમ લખાણ સોવશયલ મીદ્ડયામાં િાઇરલ થયું હતું. આ લખાણમાં તેમણે કેટલાંક IPS અવધકારીઓ પર પણ ગંભીર આક્ષેપો કરીને ગ્ેડ પે મુદ્ાનો ઉલ્ેખ કયયો હતો. કુલદીપવસંહે યાદિે પોતાના કવથત અંવતમ લખાણમાં જણાવ્યું હતું કે, તેમની અંવતમ ઈચ્છા છે કે પોલીસનો ગ્ેડ પે િધે. IPS અવધકારીઓ ખૂબ જ રુવપયા ખાય છે અને પગાર િધારિા દેતા નથી.

 ?? ?? દેશની આઝાદી માટેની લડતમાં શંકરાચાય્વ સ્િરૂપાનંદે અંગ્ેજોનો પણ સામનો કયયો હતો. 1942માં ભારત છોડો
આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને બે િખત જેલમાં ગયા હતા. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું.
દેશની આઝાદી માટેની લડતમાં શંકરાચાય્વ સ્િરૂપાનંદે અંગ્ેજોનો પણ સામનો કયયો હતો. 1942માં ભારત છોડો આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને બે િખત જેલમાં ગયા હતા. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું.
 ?? ??

Newspapers in English

Newspapers from United States