Garavi Gujarat USA

વિજય રૂપાણી પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બનાિાયા

-

ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે 2024ની લોકસભા ચૂંટણીની કિાયત પણ જાણે શરૂ કરી દીધી હોય એમ 15 રાજ્યમાં નિા પ્રભારીની વનમણૂક કરાઈ છે. આ સૂવચમાં ભાજપે જેમને મુખ્યમંત્ી પદેથી અને કેન્દ્ીય મંત્ી પદેથી હટાવ્યા છે તેિાં નામો પણ છે. ચૂંટણી ટાણે પૂિ્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મોટી જિાબદારી સોંપિામાં આિી છે. રૂપાણીને પંજાબ અને ચંડીગઢના ભાજપના પ્રભારી બનાિાયા છે. પંજાબ અને ચંડીગઢમાં રૂપાણી સામે આપ, કોંગ્ેસ અને અકાલી દળ મુખ્ય પડકાર બની રહેશે. પક્ષના મહામંત્ી અરુણવસંહે બહાર પાડેલી યાદી મુજબ વબહારમાં વિનોદ તાિડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિિેદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્ીસગઢના પ્રભારી બનાવ્યા છે. નીવતન નિીન સહપ્રભારી બનાવ્યા છે. હદ્રયાણાના પ્રભારી વબપ્લિ દિે , ઝારખંડના લક્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાિડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાિ, તેલંગણના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ વસંહ, વત્પુરાના મહેશ શમા્વ અને પવચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાિાયા છ.ે તો િળી સમગ્ ઉત્ર પૂિ્વ રાજ્યોના સંયોજક સંવબત પાત્ાને બનાવ્યા છે.

Newspapers in English

Newspapers from United States