Garavi Gujarat USA

ગુજરાતની ચૂં્ટણી: આમ આદમી પા્ટટીએ 10 ઉમેદિાર જાિટેર કયા્ય

-

ગુજરાતમાં ચાલુ િર્્વના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાટમી(AAP)એ બુધિારે 10 ઉમેદિારોની ત્ીજી યાદી જાહેર કરી હતી. અરવિંદ કેજરીિાલની પાટમીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી કુલ કુલ 29 ઉમેદિારોના નામ જાહેર કરી દીધા છે. AAPનાપ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાવલયાએ અમદાિાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પાટમીના ઉમેદિારોની આ ત્ીજી યાદી જાહેર કરી હતી. પાટમીએ કૈલાસ ગઢિીને માંડિી કચ્છની બેઠક, દ્દનેશ કાપદ્ડયાને દાણીલીમડા બેઠક પરથી, ડૉ. રમેશ પટેલને ડીસા બેઠક પરથી, લાલેશ ઠક્કરને પાટણ બેઠક, કલ્પેશ પટેલ (ભોલાભાઇ)ને અમદાિાદની િેજલપુર બેઠક પરથી, વિજય ચાિડાને સાિલી બેઠક, બીવપન ગામેતીને ખેડબ્રહ્મા બેઠક પરથી,

પ્રફુલ િસાિાને નાંદોદ, જીિણ જૂંગીને પોરબંદર, અરવિંદ ગામીતને નીઝર બેઠકના ઉમેદિાર બનાવ્યાં છે.

ગોપાલ ઈટાવલયાએ જણાવ્યું હતું કે પાટમી વિારા જે ઉમેદિારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્ામીણ અને શહેરમાંથી સમાિેશ થાય તે બાબતનું ધ્યાન રાખિામાં આવ્યુ છે. આપ પાટમી યુવનક અને ટ્રેન્ડ સેટ કરનારી પાટમી છે અને આગામી ચૂંટણી બહુમતી સાથે જીતીશું. અગાઉ આમ આદમી પાટમીએ ગુજરાત વિધાનસભા માટે પ્રથમ યાદીમાં 10 ઉમેદિારો અને બીજી યાદીમાં 9 ઉમેદિારોજાહેર કયા્વ હતા. ગુજરાતમાં BTP સાથે સંગઠનની જાહેરાત બાદ પણ AAPએ ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદિારો ઉતારિાનો વનણ્વય લીધો છે.

Newspapers in English

Newspapers from United States