Garavi Gujarat USA

સ્યયુસાઇડનોિમાં નામ હોવા માત્રથી કોઇને દોષી ગણી ન િકાયઃ કોિ્ટ

-

પંજાબ-હડરયાણા હાઈકોટીટે ગત સતિાહે એક િહત્્વના ચૂકાદાિાં એ્વી સ્પષ્ટતા કરી હતી કે િારિ સ્યુસાઈડ નોટીિાં નાિ હો્વાના આધારે કોઇને આત્િહત્યા િાટીે ઉશ્કેર્વાનો દોષી િાની ન િકાય.

હાઈકોટીટે આ િાિલાિાં સોનીપત મજલ્ા અદાલત દ્ારા સંભળા્વ્વાિાં આ્વેલી પાંચ ્વષ્ણની સજાના આદિે ને રદ કરીને અરજદારને છોડી િુક્વાનો આદેિ કયયો હતો.

સોનીપત મન્વાસી રમ્વ ભારતીએ હાઈકોટી્ણિાં અરજી દાખલ કરી હતી. જેિાં અરજદારે જણાવ્યું હતું કે િારિ સુસાઈડ નોટીિાં નાિના આધારે સોનીપત મજલ્ા અદાલતે તેને 2 િે 2022ના રોજ દોષી ઠરાવ્યો હતો. આ કેસિાં વ્યમક્એ ઝેરી પદાથ્ણ પીને આપઘાત કયયો હતો.

આ કેસિાં હાઈકોટીટે બધા પક્ષોને સાંભળ્યા બાદ અરજદારની અરજી િંજૂર કરીને જણાવ્યું હતું કે સ્યુસાઈડ નોટીિાં નાિ હો્વાના આધારે કોઇને દોષી િાની ન િકાય. અદાલતે ટ્ાયર પર ફેસલો સંભળા્વતા એ ધ્યાન રાખ્વું જોઇએ કે આરોપીનો મૃતક સાથે િું સંબંધ છે, આત્િહત્યા િાટીે ઉશ્કેર્વાનું િું કારણ છે, િું સ્યુસાઈડ નોટીિાં આપેલું કારણ ખરેખર કોઇને આત્િહત્યા િાટીે ઉશ્કેરી િકે છે ?

કોટીટે જણાવ્યું હતું કે તપાસ અમધકારીએ હન્દે ડ રાઈટીીંગ એક્સપટી્ણની સલાહ બાદ જ આગળ ્વધ્વું જોઇએ.

Newspapers in English

Newspapers from United States