Garavi Gujarat USA

કચ્્છના સામશખયાળીમાં બેન્ક એિીએમ ચોરવાનો પ્રયાસ

-

કચ્છના પ્ર્વેિદ્ાર સાિમખયાળી ખાતે ખાનગી બેન્દકના એ.ટીી.એિ.િાં ચોરીનો પ્રયાસ કરાતા ચકચાર પ્રસરી છે. જો કે, આરોપી પકડાઇ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સાિમખયાળી રેલ્વે સ્ટીેિન પાસે ગાયરિી હોટીેલની બાજુિાં ગત સતિાહે િધરારિે 2.15 ્વાગ્યાના અરસાિાં બેન્દક એટીીએિ ચોર્વાનો પ્રયાસ થયો હતો. આ િાિલે ફડરયાદી રાજેિ ખુંગલાએ આરોપી કૃપેિ ચંદ્રકાંત સાધુ સાિે ફડરયાદ નોંધા્વી છે. તેણે આઈ.સી.આઈ.સી.આઈ. બેન્દકના એ.ટીી. એિ.િાં િખ્સે ઘૂસીને ચોરી કર્વાનો પ્રયાસ કયયો હતો. ચોરે દર્વાજાિાં નુકિાન કયુું હતું અને' સીસી કેિેરાિાં તોડફોડ કરી હતી.એ.ટીી.એિ.િાં રહેલી રોકડને ચોર્વા િાટીે કેિ િટીરિાં પણ તોડફોડ કરી હતી. નાઈટી પેટ્ામલંગિાં રહેલા જી.આર.ડી. જ્વાન મહતેિભાઈ જોઈ ગયા હતા અને તેને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ચોરની ધરપકડ કરી ્વધુ તપાસ હાથ ધરી છે.

Newspapers in English

Newspapers from United States