Garavi Gujarat USA

ભાજપ વિરોધી જનસમર્્થન ઊભું કરિા કોંગ્રેસની 'ભારત જોડો યાત્ા'

-

દેશમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરૂદ્ધ જનસમર્્થન તૈયાર કરિા માટે કોંગ્રેસરે બુધિારે 'ભારત જોડો યાત્ા'નો તવમલનાડુર્ી પ્ારંભ કરાવ્યો હતો. આશરે 3,570 કકમી લાંબી આ યાત્ા 12 રાજ્યો અનરે 2 કેન્દદ્રશાવસત પ્દેશોનરે આિરી લરેશરે. આ યાત્ા 150 કદિસમાં કન્દયાકુમારીર્ી શ્ીનગર સુધીનો રૂટ કિર કરશરે.

પદયાત્ાની શરૂઆત પહેલા રાહલુ ગાધં ી િહેલી સિારે તવમલનાડનુ ા શ્ીપરૂરે મબદુ રુ શહેર ખાતરે પહોંચ્યા હતા. અહીં કાચં ીપરુ મ ખાતરે તમરે ણરે પોતાના વપતા રાજીિ ગાધં ીના શહીદ સ્મારક ખાતરે તમરે નરે શ્દ્ધાજં વલ પાઠિી હતી. તરે સ્ર્ળે જ રાજીિ ગાધં ીની હત્યા ર્ઈ હતી. રાહલુ ગાધં ીએ બોમ્બ બ્લાસ્ટમાં રાજીિ ગાધં ીની સાર્રે માયા્થ ગયલરે ા લોકોના પકરિારજનોની

પણ મલુ ાકાત લીધી હતી. ત્યાર બાદ તઓરે ચન્રે ાઈ પરત ફયા્થ હતા.

યાત્ા દરવમયાન હજારો કોંગ્રેસી કાય્થકરો અનરે નરેતા દરરોજ આશરે 6-7 કલાક ચાલશરે. રાહુલ ગાંધી કાશ્મીરર્ી કન્દયાકુમારી સુધી પદયાત્ા કરશરે. યાત્ા દરવમયાન કોંગ્રેસ મોંઘિારી, બરેરોજગારી અનરે અર્્થતંત્ જરે પ્કારે ડૂબી રહ્યં છે તરે મુદ્ાઓનરે આિરી લરે તરેિી શક્યતા છે.

8 સપ્ટેમ્બરના રોજ દરેક વિધાનસભા ક્રેત્ અનરે બ્લોકમાં પદયાત્ા યોજિામાં આિશરે. સિ્થધમ્થ પ્ાર્્થના અનરે અન્દય કાય્થક્રમોનંુ પણ આયોજન કરિામાં

આિશરે. આ પદયાત્ા માટે કોંગ્રેસરે 119 નરેતાઓની યાદી બનાિી છે. જરેમાં રાહુલ ગાંધી સમગ્ પદયાત્ામાં 'ભારત યાત્ી' તરીકે સાર્રે રહેશરે. લગભગ 30 મવહલાઓ પણ તરેમાં જોડાશરે. 'ભારત યાત્ી'ની સરેરાશ ઉંમર 38 િર્્થ નક્ી કરાઈ છે. આ યાત્ાની ટેગલાઈન 'વમલરે કદમ, જુડરે િતન' રખાઈ છે. પાટટીનું કહેિું છે ક,ે સામાવજક કાય્થકરો, બૌવદ્ધકો, લરેખકો, કલાકારો અનરે અન્દય જાણીતી હસ્તીઓ આ યાત્ામાં ભાગ લરે તરેિી શક્યતા છે. લગભગ 5,000 નાગકરકોએ પણ તરેના માટે રવજસ્ટ્રેશન કરાયું છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States