Garavi Gujarat USA

બોંબ બ્લાસ્ટના િોવિત યાકુબ મરેમણની કબરની સજાિટના મુદ્ે વિિાિ

-

મુંબઈમાં 1993ના બોંબ બ્લાસ્ટના દોવર્ત યાકુબ મરેમણની કબરના મુદ્ે ગુરુિારે વિિાદ ઊભો ર્યો હતો.રાજ્યમાં સત્ાધારી ભાજપરે દાિો કયયો હતો કે કબરની સજાિટ કરિામાં આિી છે અનરે કબરનરે એક પ્કારનું પવિત્સ્ર્ાન બનાિિાના પ્યાસો ર્યા હતા. યાકુબ મરેમણનરે 2015માં નાગપુરની જરેલમાં ફાંસીએ લટકાિિામાં આવ્યો હતો અનરે સાઉર્ મુંબઈના બડા કરિસ્તાનમાં દફનાિિામાં આવ્યો હતો. 1993ના મુંબઈ બ્લાસ્ટમાં 250 લોકોના મોત ર્યા હતા અનરે અનરેક લોકો ઘાયલ ર્યા હતા.

ભાજપરે દાિો કયયો હતો કે વશિસરેનાના િડા ઉદ્ધિ ઠાકરે રાજ્યના મુખ્યપ્ધાન હતા ત્યારે મરેમણની કબરની સજાિટ કરાઈ હતી અનરે ઠાકરેએ માફી માગિી જોઇએ. જોકે વશિસરેનાના નરેતાઓ જણાવ્યું હતું કે સરેના અનરે અગાઉની મહાવિકાસ અઘાડી સરકારનરે તરેના સાર્રે કોઇ લરેિાદેિા નર્ી અનરે તરેનરે આ વિિાદમાં વબનજરૂરી ઘસરેટિામાં આિી છે. વિિાદ િકરતા મુંબઈ પોલીસ એક્શનમાં આિી હતી અનરે આ આતંકીની કબરની આજુબાજૂ ગોઠિિામાં આિરેલી એલઇડી લાઇટ્સ દૂર કરી હતી. અવધકારીઓએ જણાવ્યું હતું કે આતંકીની કબરની સજાિટ માટે એલઇડી લાઇટ્સ અનરે માબ્થલની ટાઇલ્સ કેિી રીતરે ગોઠિિામાં આિી તરેની ડીસીપી સ્તરના પોલીસ અવધકારી તપાસ કરશરે. ભાજપનાલ નરેતાઓ ઠાકરેની વશિસરેના પર પ્હાર કયા્થ હતા. જોકે સરેનાએ જણાવ્યું હતું કે ફુગાિો અનરે બરેરોજગારી જરેિા મહત્તિના મુદ્ા પરર્ી લોકોનું ધ્યાન બીજરે ભટકાિિા માટે આ મુદ્ો ઉભો કરિામાં આવ્યો છે.

Newspapers in English

Newspapers from United States