Garavi Gujarat USA

કેજરીિાલ સરકારે ફરી 1 જાન્યુઆરી સુધી ફટાકડાં પર પ્રવતબંધ મૂક્યો

-

કદલ્હીના પયા્થિરણ પ્ધાન ગોપાલ રાયરે બુધિારે જણાવ્યું હતું કે રાષ્ટીય રાજધાનીમાં 1 જાન્દયુઆરી, 2023 સુધી તમામ પ્કારના ફટાકડાના ઉત્પાદન, સંગ્હ, િરેચાણ અનરે ઉપયોગ પર સંપૂણ્થ પ્વતબંધ રહેશરે. આ પ્વતબંધ ફટાકડાના ઓનલાઈન િરેચાણ પર પણ લાગુ પડરે છે. જો કે, પ્વતબંધો ક્યારે લાગુ ર્શરે તરે તરેમણરે સ્પષ્ટ કયુું નર્ી.

રાયરે ટ્ીટ કયુું હતું કે કદલ્હીના લોકોનરે પ્દૂર્ણના ભયર્ી બચાિિા માટે, ગયા િર્્થની જરેમ આ િખતરે પણ તમામ પ્કારના ફટાકડાના ઉત્પાદન, સંગ્હ, િરેચાણ અનરે ઉપયોગ પર સંપૂણ્થ પ્વતબંધ મુકાશરે જરેર્ી લોકોના જાનના જોખમનરે ટાળી શકાય. આ િખતરે કદલ્હીમાં ફટાકડાના ઓનલાઈન

િરેચાણ/કડવલિરી પર પણ પ્વતબંધ રહેશરે. આ પ્વતબંધ 1 જાન્દયુઆરી, 2023 સુધી અમલમાં રહેશરે. પ્વતબંધના કડક અમલ માટે કદલ્હી પોલીસ, ડીપીસીસી (કદલ્હી પ્દૂર્ણ વનયંત્ણ સવમવત) અનરે મહેસૂલ વિભાગ સાર્રે એક એક્શન પ્લાન તૈયાર કરાશરે.

ગયા િર્ષે પણ, કદલ્હી સરકારે રાષ્ટીય રાજધાનીમાં 28 સપ્ટેમ્બરર્ી 1 જાન્દયુઆરી, 2022 સુધી ફટાકડાના િરેચાણ અનરે ઉપયોગ પર સંપૂણ્થ પ્વતબંધ લાદ્ો હતો. દરવમયાનમાં, ભારતીય જનતા પાટટી (BJP)ના નરેતા કવપલ વમશ્ાએ કહ્યં હતું કે અરવિંદ કેજરીિાલ સરકાર કદલ્હીમાં િાયુ પ્દૂર્ણનરે રોકિામાં વનષ્ફળ રહી છે અનરે હિરે ફટાકડા પર પ્વતબંધ મૂકીનરે માત્ દેખાડો કરી રહી છે.

Newspapers in English

Newspapers from United States