Garavi Gujarat USA

ભારતમાં ગણપવતવિિિન્જ દરવમયાન ડૂબૂ ી િિાથી 15નાંં મોત

દદલ્હી એક્િાઇઝ કૌભાંડઃ દેશભરમાં 40 સ્થળો પર EDના દરોડા

-

ભારતમાં ગર્પબત બવસજ્ણન દરબમ્યાન દેશના અલગ-અલગ રાજ્્યોમાં ડૂબી જવાથી 15 જેટલાં લોકોનાં મોત નીપજ્્યાં હતા. મહારાષ્ટ્ર, હડર્યાર્ા, ઉત્તર પ્રદેશમાં ગર્પબત પ્રબતમાના બવસજ્ણન દરબમ્યાન બનેલી ઘટનાઓમાં કુલ 15 લોકોના મોત થ્યા હતા અને બીજા અનેક લોકો ઘા્યલ થ્યા હતા. હડર્યાર્ાના મહેન્દદ્રગઢમાં િગરોલી કેનાલમાં ગર્ેશની મૂબત્ણના બવસજ્ણન દરબમ્યાન આઠ લોકો ડૂબી ગ્યા હતા જેમાંથી 4ના મોત થ્યા હતા. બીજી તરફ સોનીપતમાં ્યમુના નદીમાં ડૂબી જવાથી 2ના મોત અને 2 હજુ પર્ લાપતા છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ બજલ્ામાં 8 લોકોના મોત થ્યાના અહેવાલ છે. સંત કબીર નગરમાં આમી નદીમાં ગર્પબત બવસજ્ણન દરબમ્યાન 4 બાળકો ડૂબી ગ્યા જે ર્ારે્ય ભાઈ-બહેન હતા. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્્યા છે. લબલતપુર અને ઉન્ાવમાં બવસજ્ણન દરબમ્યાન ડૂબી જવાથી 2-2 લોકોના મોત થ્યા છે.

પોલીસના જર્ાવ્્યા પ્રમાર્ે સંતકબીર નગરમાં ભાઈ નદીમાં ઉત્યફો તો તે ડૂબવા લાગ્્યો તેને બર્ાવવામા ર્ક્રમાં ત્રર્ બહેનો પર્ પાર્ીમાં ઉતરી ગઈ હતી. મુંબઈના પનવેલમાં ગર્ેશ પ્રબતમા બવસજ્ણન દરબમ્યાન જનરેટર મશીનનો તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્્યો હતો. તેમાંથી એક આઈસી્યુમાં દાખલ છે. આ ઘટના પનવેલના વાડઘર બવસ્તારમાં એક બવસજ્ણન દરબમ્યાન બની હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States