Garavi Gujarat USA

ભારતમાં હિે કારમાં પાછળ બેિનાર માટે પણ િીટ બેલ્ટ ફરવિયાત

-

ટાટા જૂથના ભૂતપૂવ્ણ ર્ેરમેન સા્યરસ બમસ્ત્રીના માગ્ણ અકસ્માતના બનધન બાદ સમગ્ર દેશમાં રોડ સેફ્ટી મામલે ર્ર્ા્ણ જાગી છે ત્્યારે કેન્દદ્રી્ય માગ્ણ પડરવહન અને ધોરીમાગ્ણ પ્રધાન નીબતન ગડકરીએ વાહનમાં બેસતા તમામ મુસાફરો માટે સીટબેલ્ટ બાંધવાનું ફરબજ્યાત બનાવાની જાહેરાત કરી છે. હવેથી કારમાં બેસતાં લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરબજ્યાત રહેશે. પાછળની સીટ પર સીટ બેલ્ટ નબહ પહેરતા લોકો માટે તે પહેરવાનું ફરબજ્યાત રહેશે. જો તેઓ આવું નબહ કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે. આગામી ત્રર્ ડદવસમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગડકરીએ કહ્યં હતું કે ભારતમાં માગ્ણ અકસ્માતમાં ્યુવાઓનું સૌથી વધુ મોત થા્ય છે. ૧૮-૩૪ વર્્ણના ્યુવાઓ માગ્ણ અકસ્માતોનો ભોગ બને છે. છેલ્ાં આઠ

પહેરવામાં નબહ આવે તો પેનલ્ટી લાગૂ પડશે.’તેમર્ે કહ્યં હતું કે ‘ડ્ાઇવરની સીટની જેમ પાછળની સીટ માટે પર્ કારો અને એસ્યુવીમાં સીટ-બેલ્ટ ડરમાઇન્દડર બસસ્ટમ પર્ દાખલ કરાશે. પાછળની સીટ પર બેસેલા મુસાફરોને સીટ બેલ્ટ બાંધવાનું ફરબજ્યાત બનાવવાનો મતલબ એમ થ્યો કે કારમાં મુસાફરી કરતાં તમામે સીટ બેલ્ટ પહેરવાના રહેશે. નબહતર તેમને દંડનો સામનો કરવો પડશે.’

રોડ ટ્ાન્દસપોટ્ણ મંત્રાલ્યના અહેવાલ મુજબ માગ્ણ અકસ્માતમાં થતા મૃત્્યુનું સૌથી મોટું કારર્ વધુ પડતી િડપ છે. ૨૦૨૦માં માગ્ણ અકસ્માતમાં થ્યેલા કુલ મૃત્્યુમાં સૌથી વધુ બહસ્સો (૬૯.૩ ટકા) ઓવરસ્પીડડંગ અથવા વધુ પડતી િડપનો છે. કુલ ઇજામાં પર્ તેનો બહસ્સો (૭૩.૪ ટકા) સૌથી વધુ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States