Garavi Gujarat USA

ભારતભરમાં 100થી િધુ સ્થળે ઇન્કમટેક્િ વિભાગના દરોડા

-

ભારતમાં ઇન્દકમટેક્સ બવભાગે ગત સપ્ાહે એકસાથે 100થી વધુ સ્થળે દરોડા પાડતાં સંબંબધત લોકોમાં ફફડાટ ફેલા્યો હતો. મધ્્યાહ્ન ભોજનમાં ગરબડ, રાજકી્ય ભંડોળમાં કરર્ોરી અને શરાબ ગોટાળાઓ, બવદેશથી ભંડોળના બન્યમો (એફસીઆરએ) ના ઉલ્ંઘન અંગે આ દરોડાઓ પાડવામાં આવ્્યા હતા. ડદલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સબહત 12 રાજ્્યમાં આઈટીની કા્ય્ણવાહી જારી રહી હતી. ડદલ્હી ન્સ્થત સ્વતંત્ર બથન્દકટેન્દક સન્દે ટર ફોર પોબલસી ડરસર્્ણ (સીપીઆર) પર પર્ દરોડાની કામગીરી કરવામાં આવી હતી.

માન્દ્યતા પ્રાપ્ ન હો્ય તેવા રાજકી્ય પક્ષોના સ્થાનો પર્? આ્યકરના બનશાને હતા. દરમ્્યાન, સીબીઆઈએ પબચિમ બંગાળમાં મમતા સરકારના કા્યદા મંત્રીના છ સ્થળે દરોડાની કામગીરી કરતાં ર્કર્ાર મર્ી હતી.

દાતાઓ પાસેથી ર્ેકથી 1 કરોડ રૂબપ્યા

ડદલ્હી એક્સાઇિ પોબલસી મની લોન્દડડરંગ કેસમાં એન્દફોસ્ણમેન્દટ ડડરેક્ટોરેટ (ઇડી)ના અબધકારીઓએ મંગળવારે ડદલ્હી અને દેશના પાંર્ રાજ્્યના 40 સ્થળો પર દરોડા પાડ્ા હતા. તેલંગર્ા, મહારાષ્ટ્ર, તબમલનાડુ, હડર્યાર્ા, ઉત્તરપ્રદેશ અને કર્ા્ણટકમાં આશરે 30થી 40 ખાનગી ઠેકાર્ા અને સરકારી અબધકારીઓના ત્્યાં દરોડા પાડવામાં આવ્્યા હતા.અગાઉના ડદલ્હીના ના્યબ મુખ્્યપ્રધાન મનીર્ બસસોડદ્યા અને બીજા અબધકારીઓને આ કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્્યા હતા, પરંતુ હવે તેમના નામ કાઢી નાખવામાં આવ્્યા છે. તેથી મનીર્ બસસોડદ્યાના સ્થળો પર સર્્ણ કા્ય્ણવાહી કરવામાં આવી ન હતી.

એક સપ્ાહ પહેલા સીબીઆઇએ મનીર્ બસસોડદ્યા તથા આઇએએસ ઓડફસર અને ડદલ્હીના એક્સાઇિ કબમશનર આરવ ગોપી બરિષ્નાની પ્રોપટથી અને બીજા 19 સ્થળો પર દરોડા પાડ્ા હતા. એક્સાઇિ કેસમાં મનીર્ બસસોડદ્યા સબહતના 15 લોકો સામે એફઆઇઆર દાખલ ક્યા્ણ બાદ સીબીઆઇએ આ કા્ય્ણવાહી કરી હતી. કેન્દદ્રી્ય એજન્દસી આ સ્કીમનો ઉપ્યોગ કરીને ગેરકા્યદેસર કે બેનામી સંપબત્ત ઊભી કરવામાં આવી છે કે નહીં તેની તપાસ કરશે. બેનામી સંપબત્ત મની લોન્દડડરંગ બનવારર્ ધારા હેઠળ એક ગુનો ગર્વામાં આવે છે.

લઈને તેમાંથી 10થી 15 લાખ રાખી લઈને બાકીના રૂ. 85થી 90 લાખ રોકડામાં પરત આપી દઈને મની લોન્દડાડરંગનું કામ કરતા રાજકી્ય પક્ષો પર આવકવેરા ખાતાએ ગુજરાતમાં પર્ દરોડા પાડ્ા છે.

પ્રાપ્ માબહતી અનુસાર, રાજકી્ય પક્ષો ડોનેશનના ર્ેક લઈને ત્્યારબાદ પોતાના કબમશન કાપી લઈને બાકીની રકમ રોકડેથી દાતાઓને પરત કરી દેતા હતા. આ રીતે તેઓ મની લોન્દડાડરંગ કરીને ટેક્સની ર્ોરી કરવામાં પર્ સાથ આપતા હતા. ગુજરાત ઉપરાંત ડદલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હડર્યાર્ાના નાના- નાના રાજકી્ય પક્ષોને અને તેમને માટે ડોનેશન લાવીને મની લોન્દડાડરંગ કરનારાઓને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્્યા છે. મહત્તવનું છે કે, ર્ૂંટર્ી પંર્ે ગત જૂન મબહનામાં માન્દ્યતા ન ધરાવતા પર્ રબજસ્ટ્ેશન ધરાવતા 111 રાજકી્ય પક્ષના રબજસ્ટ્ેશન રદ કરી દેવાના કરેલા બનર્્ણ્ય બાદ આ દરોડા પાડવામાં આવ્્યા છે.

Newspapers in English

Newspapers from United States