Garavi Gujarat USA

23યુક્રેન યુદ્ધ છતાં રશશયાની આવકમાં વધારો થયો

-

યુક્ેન યુદ્ધના પ્થમ 6 મસહના િુધીમાં રસર્યાએ સવસવધ એનર્જી એક્પોટ્વ િરીને 158 સબસલયન ડોલરની આવિ મેળવી છે. આ િમાણી યુરોસપય િંઘ દ્વ્ારા થ્તી આવિનો અડધાથી પણ વધુ સહસ્િો ધરાવે છે. 24 ફેબ્રુઆરીએ યુક્ેન પર રસર્યાએ હુમલો િયયો એ પછી યુરોપમાં ક્કુડ, નેચરલ ગેિ અને િોલિાની કિંમ્તો ખૂબ વધી ગઇ છે. આથી ઉજા્વનો ઓછો પુરવઠો વેચવા છ્તાં રસર્યાને આવિ બમણી થઇ છે.

ખાિ િરીને ક્કુડ ઓઇલની સનિાિે રસર્યાના ફેડરલ બજેટમાં હુમલા પછી 43 સબસલયન યુરો ડોલરનું યોગ્દાન આપ્યું છે. આ નાણાની મ્દ્દથી જ રસર્યા જંગના મે્દાનમાં મજબૂ્ત રહયું છે. યૂરોસપય િંઘે પહેલા િોલિો અને પછી ક્કુડ ઓઇલ ખરી્દવાનું બંધ િયુ્વ હ્તું. જો િે ગેિની આયા્ત બંધ િરી નહી િારણ િે રસર્યાના ગેિ િપ્લાય પર યુરોસપયન ્દેર્ોની સનભ્વર્તા ખૂબ છે.

રસર્યા િકુ્દર્તી ગેિ અને ્તેલની સનિાિમાંથી ભારે િમાણી િરી રહયું છે. પ્સ્તબંધોના િારણે ભાવ વધવાથી ઉલટો રસર્યાને ફાય્દો થયો છે. અમેકરિા, િેનેડા, સબ્રટન અને ઓસ્ટ્ેસલયા રસર્યાના ક્કુડ ઓઇલ ખરી્દી પર પ્સ્તબંધ મુિયો છે જેનું

િંપૂણ્વ પાલન િરે છે પરં્તુ િેટલાિ ્દેર્ો એવા પણ છે જેમણે રસર્યા િાથેના આસથ્વિ વ્યહવારો ચાલુ રાખ્યા છે. જયારે હંગેરી, પોલેન્ડ, જમ્વની, ગ્ીિ, બુલગાકરયા, ઇટલી અને નેધરલેન્ડે પણ ક્કુડની ખરી્દી ચાલુ રાખી છે. પસચિમી ્દેર્ોએ એવું માનીને આસથ્વિ પ્સ્તબંધ મુિયા હ્તા િે રસર્યા આસથ્વિ ્દબાણમાં ઝુિીને યુધ્ધમાંથી પીછેહઠ િરર્ે પરં્તુ એમ થયું નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States