Garavi Gujarat USA

પાકક્ટતાનનું ્સૌથી ર્ોટું વિન્દુ ર્ંકદર પણ પૂરનો ભોગ બન્્યું

-

પાકિસ્્તાનના સિંઘ પ્ાં્ત આવેલા ઐસ્તહાસિિ િાધુ બેલા સહન્્દુ મંક્દરને પણ પાકિસ્્તાનમાં ગ્ત િપ્ાહે આવેલા ભારે પૂરની અિર થઇ છે. આ મંક્દરની આિપાિ પાણી ભરાઇ ગયા હ્તા અને અં્દર જવાના રસ્્તા પણ બંધ થઇ ગયા હ્તા. મૂળે મેનિ પવ્વ્ત ્તરીિે જાણી્તુ િાધુ બેલા મંક્દર ઐસ્તહાસિિ રી્તે ઘણું મહત્વનું છે. ઈસ્તહાિ અનુિાર સ્વામી બ્રખંડી મહારાજ નામના એિ િં્તે આધ્યાત્ત્મિ માગ્વ્દર્્વનની ર્ોધમાં 1823માં પો્તાના ગૃહ ર્હેર ક્દલ્હીને છોડી ્દીધુ. આધ્યાત્ત્મિ્તાની પો્તાની ર્ોધમાં ્તેમણે સિંધને પિં્દ િયુ્વ િારણ

િે જે ર્ોધી રહ્ા હ્તા એ ્તેમને ત્યાં જોવા મળ્યું હ્તું. ્તેમણે િુક્કુર ્તરફ પો્તાની યાત્ા િરી અને એિ અલગ દ્ીપ પર રહેવાનો સનણ્વય િયયો. ત્યાં ્તેમણે પો્તાની પૂજા િરવા માટે અમુિ મંક્દરોનુ સનમા્વણ િયુ્વ અને આ પ્િારે િાધુ બેલાના મંક્દરની સ્થાપના િરવામાં આવી હ્તી.

િાધુ બેલો, િુક્કુર, સિંધ, પાકિસ્્તાન નજીિ સિંધુ ન્દીમાં એિ દ્ીપ છે. આ દ્ીપ પો્તાના સહન્્દુ મંક્દરો માટે પ્સિદ્ધ છે. મંક્દર િમિાસલિ ઉ્દાિી િંપ્્દાય િાથે જોડાયેલા છે. આ દ્ીપ ્તીથ્વ સ્થાન ્તરીિે પ્સિદ્ધ છે જે પાકિસ્્તાનનુ િૌથી મોટુ સહં્દુ મંક્દર છે.

Newspapers in English

Newspapers from United States