Garavi Gujarat USA

આ્યખયાનુાં પોત..

- - દેશ્વકયા ધ્ુવ, હ્યુસ્ટન

આયખાને સીવે કોઈ અક્કલની સોયે, તોયે રુરદયાનો દોર ગાંિો વાળે. કાશ્મીરી,્પોલો કે સાંકળીના ્ટાંકે, રેશમી મુલાયમ ભરતકામ આંકે. ભાઈ, કા્પડના તાકાની હજારો જાત કોઈ હોય કાિું ને કોઈ રદ્ી સાવ એને તૂણે કે વણે, સીવે કે ્ટાંકે, ચારણી-શાં વછદ્રને રફૂથી ઢાંકે, આ દોરો જ મનખાના ્પોતને સજાવે આયખાને સીવે કોઈ અક્કલની સોયે નાજુક સંવેદનાની અવણયાળી ધારે ખૂણે ખાંચરેથી ખૂ્બ ખેંચી ચલાવે, કે્ટલાયે ્બવખયા ને કે્ટલાંયે ઓ્ટણ. મનડાંના મોરનું ભાતીગળ ગૂંથણ કોતરી ભીતરની ભાતને વનખારે આયખાને સીવે કોઈ અક્કલની સોયે

Newspapers in English

Newspapers from United States