Garavi Gujarat USA

ભારતની યુકે અને નોર્્ધન આયર્લેન્્ડ સાથે શૈક્ષણિક ર્ાયકાતોની અંગેની સમજૂતીને સરકારની મંજૂરી

-

ભારતના વડાપ્રધાન નરેન્દદ્ર મોદીની અધ્યક્તામાં તાજેતરમાં યોજાયેલી કેન્દદ્રીય પ્રધાનમંડળની ્બેિકમાં 25.04.2022ના રોજ ભારત સરકાર અને યુકે તથા નોધપિન આયલલેન્દડની સરકાર વચ્ેના શૈક્વણક લાયકાતોની ્પરસ્્પર માન્દયતા મા્ટે સમજૂતી કરારને મંજૂરી આ્પવામાં આવી હતી.

ભારત અને યુકે વચ્ે લાયકાતોની ્પરસ્્પર માન્દયતાનો હેતુ શૈક્વણક સહયોગ અને વવદ્ાથથીઓની ગવતશીલતાને પ્રોત્સાહન આ્પવાનો છે. યુકે તરફથી તેમના એક વર્પિના માસ્્ટસપિ પ્રોગ્ામને માન્દયતા આ્પવાની વવનંતી ્પર વવચાર કરવામાં આવ્યો હતો અને નવી રદલ્હીમાં અગાઉ ્બંને દેશોના વશક્ણ પ્રધાનો વચ્ેની ્બેિક દરવમયાન સંયુક્ત ્ટાસ્ક ફોસપિની સ્થા્પના કરવાનો વનણપિય લેવામાં આવ્યો હતો. ત્યાર ્પછી સમયાંતરે વવગતવાર ચચાપિ-વવચારણા કરીને ્બંને ્પક્ો એમઓયુના ડ્ાફ્્ટ ્પર સંમત થયા હતા.

એમઓયુનો હેતુ ્બંને દેશોની શૈક્વણક સંસ્થાઓ દ્ારા શૈક્વણક લાયકાત, હાથ ધરાયેલા અભ્યાસના સમયગાળા, શૈક્વણક રડગ્ી/લાયકાત અને માન્દયતા સાથે સં્બવં ધત દસ્તાવેજોની ્પરસ્્પર માન્દયતાને સરળ ્બનાવવાનો છે. એન્ન્દજવનયરરંગ, મેરડવસન, નવસુંગ અને ્પેરા-મેરડકલ એજ્યુકેશન, ફામપિસી, લો અને આરકકિ્ટેક્ચર જેવી પ્રોફેશનલ રડગ્ીઓ આ એમઓયુના દાયરામાં છે. તે ઉચ્ વશક્ણ સંસ્થાઓ વચ્ે સંયુક્ત/ રદ્ રડગ્ી અભ્યાસક્મોની સ્થા્પનાને ્પણ સરળ ્બનાવશે, જેનો વશક્ણના ઇન્દ્ટેલરાષ્ટીયકરણ મા્ટે NEP 2020 હેિળના ઉદ્ેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ એમઓયુ શૈક્વણક માળખું, કાયપિક્મો અને ધોરણો વવશે માવહતીના રદ્્પક્ીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આ્પશે અને ્બંને દેશો વચ્ે વવદ્ાથથીઓ અને વ્યાવસાવયકોની ગવતશીલતામાં વધારો કરશે. તે વશક્ણ ક્ેત્રમાં સહકારના અન્દય ક્ેત્રોને ્પણ પ્રોત્સાવહત કરશે, ્પક્ો દ્ારા ્પરસ્્પર સંમત થયા મુજ્બ અભ્યાસ કાયપિક્મોના વવકાસને ્પણ પ્રોત્સાહન મળશે.

આ એમઓયુ ્બંને દેશોની રાષ્ટીય નીવત, કાયદા, વનયમો અને વવવનયમો હેિળ મંજૂર કરેલ લાયકાતની સ્વીકાયપિતાના સંદભપિમાં સમાનતા અનુસાર સમાનતાને માન્દયતા આ્પશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States