Garavi Gujarat USA

કાન્તમાકે નનભાવી નૈન્તક જવાબદારી

-

ર્યુવા અભિનેતા કાભતયાક આર્યાન બોલીવૂડર્ાં પોતાનયું ક્થાન ર્જબૂત રીતે જર્ાવી રહ્ો છે. કાભતયાકે તાજેતરર્ાં પાનર્સાલાની 8 કરોડથી વધયુ ફકંર્તની એક જાહેરાતને િગાવી હોવાનયું કહેવાર્ છે. થોડા સર્ર્ અગાઉ શાહરુખ ખાન, અજર્ િેવગન અને અક્ર્કુર્ાર પાન-ર્સાલાની એક જાહેરાતર્ાં િેખાતાં લોકોએ તેર્ને ટ્ોલ કરવાનયું શરૂ કરી િીધયું હતયું. આથી અત્ર્ારે ઘણા અભિનેતાઓ આવા આરોગ્ર્ને નયુકસાન કરે તેવા ઉત્પાિનોની જાહેરાત ક્વીકારતા અનેક ભવચાર કરે છે. કાભતયાકે આવી જાહેરાતર્ાં કાર્ કરવાની ના કહી હોવાના સર્ાચારની પયુષ્ી કરતા જાહેરાત ક્ેત્ના એક જાણીતા એક્સપ્ટટે જણાવ્ર્યું હતયું કે, એ વાત સાચી વાત છે કે કાભતયાકે આઠ કરોડથી વધયુની પાનર્સાલાની જાહેરાત કરવાનો ઇન્કાર કર્યો છે. કાભતયાક કે્ટલાક ભસદ્ાંતોને અનયુસરીને નૈભતક અને સાર્ાભજક જવાબિારી ભનિાવી રહ્ો છે. આવા કલાકારો ખૂબ જ ઓછા હોર્ છે જે નાણાની લાલચર્ાં ન આવતા હોર્ છે. આ્ટલી ર્ો્ટી િી ર્ળવાની ઓિર િગાવવી એ ખૂબ જ ર્ો્ટી વાત છે. ર્યુવાનોર્ાં તે લોકભપ્ર્ હોવાથી કાભતયાક જવાબિારીપૂવયાક કાર્ કરે છે.’

અત્ે ઉલ્લેખનીર્ છે કે, કાભતયાક આર્યાન ફિલ્ર્ ‘િૂલ િયુલૈર્ા 2’ થી ર્ળેલી અણધારી સિળતાથી ખૂબ જ ખયુશ છે અને 90 કરોડર્ાં બનેલી આ ફિલ્ર્ે ભવશ્િરર્ાંથી રૂ. 250 કરોડથી વધયુનો ભબઝનેસ કર્યો હોવાથી કાભતયાક રાતોરાત ક્્ટાર બની ગર્ો હતો. પછી તેને ર્ો્ટા પ્ોજેક્્ટ્સ ઓિર થઈ રહ્ા છે. ફિલ્ર્ોની સાથે કાભતયાકની બ્ાન્ડ વેલ્ર્ૂર્ાં પણ વધારો થર્ો છે અને કાભતયાકને એક પછી એક અનેક બ્ાન્ર્સ સાથે જોડાવાની ઓિરો ર્ળતી રહી છે.

બીજી તરિ સેન્સર બોડયાના િૂતપૂવયા ચેરર્ેન અને જાણીતા ફિલ્ર્ ભનર્ાયાતા પહેલાજ ભનહાલાણીએ જણાવ્ર્યું હતયું કે, ‘પાનર્સાલા લોકોને ખતર્ કરી રહ્ા છે. બોલીવૂડના રોલ ર્ોડલ દ્ારા ગયુ્ટકા અને પાનર્સાલા ખરીિવા ર્ા્ટે લોકોને પ્ોત્સાભહત કરવા એ રાષ્ટ્રના આરોગ્ર્ સાથે રર્ત રર્વા જેવી બાબત

છે.’

પાનર્સાલા અને આલ્કોહોલની જાહેરાતને સફ્ટયાફિકે્ટ આપવયું એ કાર્િાની ભવરુદ્ર્ાં છે એવયું જણાવતાં પહેલાજ ભનહાલાણીએ કહ્યં કે આવી જાહરે ાતને સેન્સર

બોડયા દ્ારા સફ્ટયાફિકે્ટ આપવાથી કાર્િાનયું ઉલ્લંઘન થશે. આ જ કારણ છે કે આવી પ્ોડક્્ટ્સનયું પ્સારણ કરવયું એ પણ ગેરકાર્િે છે. જે પણ કલાકારો આવી જાહેરાતર્ાં િાગ લે છે તેર્ણે જાણી લેવયું જોઈએ કે તેઓ ગેરકાર્િે પ્વૃભતિર્ાં જોડાઈ રહ્ા છે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States