Garavi Gujarat USA

અંદકતા લોખંર્ંર્ેે પ્રગેેગનન્્ટ નથી

-

ટીવી અસિનેત્રી અંફકતા લોખંડે િરીથી ચચામા્માં છે. અંફકતા િોસશયલ ્મીફડયા પર િક્ીય રહે છે. તે વારંવાર પોતાની તિવીર ચાહકોની િાથે શેર કરે છે. અફં કતા પસત સવક્ી જૈન િાથેની રો્મેશ્ન્ટક તિવીરો પણ શેર કરતી રહે છે. હ્મણાં થોડા િ્મય પહેલાં તેણે શેર કરેલા રો્મેશ્ન્ટક િોટોથી ચાહકોને નવાઇ લાગી હતી. આવા િોટો જોયા પછી ચાહકો ્માનતા હતા કે, અફં કતા પ્રેગનન્ટ છે. તિવીર્માં તેનો બેબી બંપ દેખાઇ રહ્ો છે. િોસશયલ ્મીફડયા પર અંફકતાની આ તિવીર ઝડપથી વાઇરલ થઇ રહી છે. તિવીરના િોટો કેપ્શન્માં લખ્યું છે કે ત્મે જેવા છો, તે રીતે રહો, હું ત્મને પ્રે્મ કરતી રહીશ. અંફકતા લોખંડે અને સવક્ી જૈનનાં લનિ 2021્માં થયાં હતાં. અંફકતાએ પોતાની પ્રેગનન્િી અંગે સ્પષ્ટતા કરી છે કે, તે પ્રેગનન્ટ નથી. તેણે એક શો્માં સનવેદન આપ્યું હતંુ કે, ‘અસિ તો ્મેં બેબી હું, ખુદ બેબી હું.’ એક વીફડયો્માં જોવા ્મળે છે કે, નજીકના િસવષ્ય્માં આ દંપત્ીનું પફરવાર વધારવાનું કોઇ આયોજન નથી.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States