Garavi Gujarat USA

યુકેનાં હોમ સેક્ે્ટરીની ગોવામાં પૂવ્વજોની જમીન પર ગેરકાયદે કબજો

-

યુકેનાં નવા હોમ સેક્ેટરી સુએલા બ્ેવરમેનની ભારતમાં ગોવામાં આવેલા પૂવ્વજોની મમલકત પર કોઇએ ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. હોમ સેક્ેટરીના મપતા મક્સ્ટી સેન્ટાનોએ આ અંગે ગોવામાં સત્ામિશો સમક્ષ ફરરયાદ નોંિાવતા ખાસ ટીમ (એસઆઇટી) દ્ારા તપાસ હાથ િરવામાં આવી છે અને અજાણ્યા શખ્સો સામે ફરરયાદ નોંિવામાં આવી છે.

સુએલા બ્ેવરમેનના મપતા મક્સ્ટી સેન્ટાનોએ આ અંગે ઇમેઇલ દ્ારા ગોવાના મુખ્ય પ્રિાન, પોલીસ વડા તથા એનઆરઆઇ કમમશ્નર સમક્ષ ફરરયાદ કરી હતી. તેના આિારે ટીમે એફઆઇઆર નોંિીને તપાસ હાથ િરી છે. મક્સ્ટીની ફરરયાદ મુજબ

ખોટો પાવર ઓફ એટનની બનાવી તે જમીનનો ગેરકાયદે કબજો લઇ લીિો છે. આરોપીને પકડવા માટે એસઆઇટીએ જમીન સંબંમિત ડોક્યુમેન્્ટ્સની તપાસ હાથ િરી હતી.

ગોવા સરકાર આ વર્્વની શરૂઆતમાં પોલીસ, મહેસૂલ અને આકા્વઇવ્્ઝ તથા આરકકિયોલોજી રડપાટ્વમેન્ટના અમિકારીઓની સ્પેમશયલ ઇન્વેસ્સ્ટગેશન ટીમ બનાવીને જમીન હડપવાના મવમવિ કેસમાં તપાસ કરી રહી છે. આ ટીમ રાજ્યમાં આવા 100થી વિુ કેસમાં તપાસ કરી રહી છે અને 15થી વિુ લોકોની િરપકડ કરી છે, તેમાં આકા્વઇવ્્ઝ અને આરકકિયોલોજી રડપાટ્વમેન્ટના બે અમિકારીઓનો સમાવેશ થાય છે.

 ?? ?? તેમના પૂવ્વજોની જમીન નોથ્વ ગોવાના અસાગાંવમાં છે, પરંતુ અજાણ્યા શખ્સોએ
તેમના પૂવ્વજોની જમીન નોથ્વ ગોવાના અસાગાંવમાં છે, પરંતુ અજાણ્યા શખ્સોએ

Newspapers in English

Newspapers from United States