Garavi Gujarat USA

અમાન્ય રાજકીય પક્ો સામે આવકવેરા મવભાગના દરોડા

-

ભારતના ચૂંટણીપંચે માન્યતા રદ કરી છે તેવા રાજકીય પક્ષો દ્ારા કરચોરી અને તેમના કમથત શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસના ભાગરૂપે આવકવેરા મવભાગે બુિવારે ગુજરાત, રદલ્હી, યુપી, મહારાષ્ટ્ર સમહતના રાજ્યોના ઓછામાં ઓછા 110 સ્થળો પર દરોડા પાડ્ા હતા. આ રાજકીય પાટનીઓ રમજસ્ટ્ેશન િરાવે છે અને ચૂંટણીફડં પણ એકઠું કરે

છે, પરંતુ તેમની માન્યતા રદ થયેલી છે. આવકવેરા મવભાગે મધ્યપ્રદેશ, છત્ીસગઢ, હરરયાણા અને બીજા કેટલાંક રાજ્યોમાં પણ પોલીસની હાજરી સાથે સચ્વ કાય્વવાહી હાથ િરી હતી. સત્ાવાર ડેટા મુજબ ભારતમાં આશરે 2,800 રમજસ્ટ્ડ્વ મબનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષો છે.આ પક્ષોને આઇટી િારાની મવમવિ જોગવાઈ મુજબ ટેક્સમાફી સમહતના લાભો પણ મળે છે.

Newspapers in English

Newspapers from United States