Garavi Gujarat USA

મલાઈદાર દૂધપાક

- રીતઃ

500 મીલી િૂલિેટ દૂધ, 4-5 નંગ કેસરના તાંતણા થોડા, પા ્વાટકકી િાસમતી ચોખા, એક ચમચી ઘી, પા ્વાટકકી ખાંડ, પા ચમચી એલચી પાઉડર

સૌથી પહેલાં તો એક ્વાડકકીમાં થોડું હૂંિાળું દૂધ લો અને તેમાં કેસરના તાંતણા નાંખીને ઓગાળી દો. આ દૂધને િાજુ પર મૂકકી દો. હ્વે િાસમતી ચોખા લો, તેને િરાિર ધોઈ નાંખો. પછી આ ચોખા ડૂિે એટલું ચોખ્ખું પાણી લો. તેમાં ચોખા અને ઘી નાંખો. આ ક્મશ્રણને િાજુ પર મૂકકી દો. હ્વે સ્ટ્વ પર એક કડાઈ કે કૂકરમાં િૂલિેટ દૂધ ઉમેરો. ધીમી આંચે તેને ઉકળ્વા દો. થોડી થોડી ્વારે તેને હલા્વતા રહો, જેથી તે ્વાસણમાં તક્ળ્યે ચોંટી ન જા્ય. હ્વે આ દૂધમાં િાસમતી ચોખા અને ઘી્વાળું ક્મશ્રણ ઉમેરો. ચોખાને દૂધમાં ચઢ્વા દો. ધ્્યાન રાખ્વું કે દૂધ તક્ળ્યે ચોંટી ન જા્ય. થોડા સમ્ય પછી તેમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેરો. તમને ખ્્યાલ હશે કે કોઈ પણ ્વસ્તુમાં જો ખાંડ ઉમેરીએ તો તેની ચઢ્વાની કે ઉકળ્વાની પ્રક્રિ્યા થોડી ધીમી થઈ જતી હો્ય છે. તેથી ચોખા થોડા ચઢી જા્ય પછી તેમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેર્વા. ખાંડ િરાિર ઓગળી જા્ય અને ચોખા િરાિર ચઢી જા્ય એટલે સ્ટ્વ િંધ કરી દો. દૂધપાકને ઠંડો થ્વા દો. હ્વે આ દૂધપાકમાં કાજુ-િદામ-ક્પસ્તા અને અખરોટની કતરણ ઉમેરો. તો તૈ્યાર છે દૂધપાક.

 ?? ??

Newspapers in English

Newspapers from United States