Garavi Gujarat USA

માઈરિોવેવમાં પેંડા

- રીતીઃ

2 કપ મા્વો, 2 કપ િૂરું ખાંડ, 2 ટીસ્પૂન દૂધ, ્વીસ તાંતણા કેસર, 10 નંગ ક્પસ્તાની કતરણ

સૌ પહેલાં તો કેસરને ગરમ દૂધમાં નાંખો આમ કર્વાથી દૂધનો કલર િદલાઇ જશે. મા્વાને માઇરિો્વે્વના સેિ િાઉલમાં કાઢીને એક ક્મક્નટ માટે માઇરિો્વે્વમાં રાખો. હ્વે તેને િહાર કાઢી લો અને તેને સારી રીતે ચમચાથી હલા્વી દો.

િરી તેને એક ક્મક્નટ માટે માઇરિો્વે્વમાં અક્ધકતમ તાપમાને રાખો અને પછી િહાર કાઢીને િરીથી સારી રીતે હલા્વી લો. કેસર દૂધને મા્વામાં ક્મક્સ કરી દો અને એક ક્મક્નટ સુધી તેને માઇરિો્વે્વમાં રાખો. મા્વાને કુલ ચાર ક્મક્નટ સુધી ્વારાિરતી માઇરિો્વે્વમાં રાખો. મા્વો સારી રીતે શેકાઇ જશે. તે થોડો ઠંડો થા્ય એટલે ખાંડ ભેળ્વી દો. હ્વે તેમાં ક્પસ્તાની કતરણને પણ ક્મક્સ કરી લો. હાથ પર થોડું ઘી લગા્વો અને તેને ક્ચકણા કરી લો. ક્મશ્રણમાંથી થોડો થોડો મા્વો લઇને તેના પેંડા ્વાળો. તેને થોડા દિા્વી દો અને તેની પર ક્પસ્તાની 2-3 કતરણ લગા્વો. તૈ્યાર પેંડાને પ્લેટમાં રાખી લો અને સાથે એક પ્લેટમાં સજા્વો. હ્વે તમે તેને ઉપ્વાસમાં પણ ઉપ્યોગમાં લઈ શકો છો અથ્વા ભગ્વાનના ભોગ માટે પણ ્વાપરી શકો છો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States