Garavi Gujarat USA

ગ્રહરો બળવમાન પણ જાતક તકલમાદી

-

જ્્યયોતિષશાસ્તત્રની અમુક વાિયો ભારે ચોોંકાવનારી - આઘાિજનક અને ક્્યારેક આશ્ચ્ય્યજનક પણ હયો્ય છે. જરૂરી નથી કે કુંડળીના કુંડાળામાં આવેલા િમામ ગ્રહયો સ્તવગૃહયો હયો્ય િયો જાિક સુખી જ હયો્ય. અમારી પાસે એવાં કેટલાં્ય ઉદાહરણયો છે કે જન્મકુંડળી સ્તવહૃહી ગ્રહયોથી ખીચોયોખીચો ભરેલી હયો્ય પણ જાિક ખીચોડી માટે પણ િરસિયો હયો્ય. મંગળ, સૂ્ય્ય, ગુરુ, શતન, ચોંદ્ર સ્તવગૃહી હયો્ય પણ રહેવા માટે સ્તવનું નાનકડું ગૃહ (ઘર) પણ ના હયો્ય. બળવાન ગ્રહયો જોઇ આગાહીઓ પણ બળવાન જ થિી હયો્ય... અને બળવાન આગાહીઓની આગમાં કુંડળીઓ બળીને ખાક થઇ જિી હયો્ય. અલ્પજ્ાનનયો તવકલ્પ માત્ર ને માત્ર તનષ્્ફળિા જ છે. જન્મકુંડળીમાં કેટલા ગ્રહયો ઉચ્ચના છે અને કેટલા સ્તવગૃહી છે િેના આધાર પર ્ફળકથન કરવું િેવયો પ્ાથતમક ખ્્યાલ અને જ્ાન અંિે િયો જાિકને અન્્યા્ય જ કરે છે. ્ફક્ત ચોયોરસ કે ગયોળ કુંડળીઓનું પ્થમ પાનું જોઇ જાિકની કયોણીએ ગયોળ લગાડવાની વૃતતિનયો સમ્ય હવે પાકી ગ્યયો છે. હવે િાિી જરૂર છે િલસ્તપશશી જ્ાન દ્ારા ઊંડા અભ્્યાસ થકી આ પતવત્ર શાસ્તત્રને ન્્યા્ય કરવાનયો... ઉઠયો - જાગયો અને િમારા જ્ાનને પણ જગાડયો... વરના બહુિ બૂરે હાલ મારે જાઓગે ....

સ્તવગૃહી એક અદભુિ પરંિુ નાકામ, નાકામ્યાબ કુંડળીની હું વાિ કપં. અમારા એક પરમ તમત્ર છે. િેમની કુંડળીમાં વૃતશ્ચકનયો મંગળ, કક્કનયો ચોંદ્ર, ધનનયો ગુરુ અને મીનનયો શુક્ર એમ ચોાર ચોાર બળવાન ગ્રહયોનયો કા્ફલયો હાજરાહજૂર છે પણ સાઠ વષ્યની ઉંમરે હજુ પણ િેઓ પહેરાની મા્ફક જ છુટક ખજૂરનયો વેપાર જ કરે છે.

વષષો પહેલાં અમે પણ અમારા છુટક અને ઉપરછલ્ા જ્ાનના

આધારે અમારા આ પરમ તમત્ર માટે જબરદસ્તિ આગાહીઓ કરી ચોૂકેલા. કારણ કે, પ્થમ દાશ્યતનક દૃષ્ટિએ કુંડળી િમને બળવાન જ લાગે. જેમ જેમ અમારા અભ્્યાસ, જ્ાન અને અનુભવ વધિા ગ્યા િેમ િેમ િમને સ્તવગૃહી અને ઉચ્ચના લાગિા હયો્ય, પરંિુજો િેઓ દૂતષિ, ખરાબ, અગર શજ્ત્રુ નક્ષત્રમાં હયો્ય િયો સ્તવગૃહી અને ઉચ્ચનું ્ફળ આપિા નથી. અમારા તમત્રના કકસ્તસામાં પણ એમ જ બનેલું.

અમારા એ પરમ તમત્રની કુંડળીમાં મંગળ વૃતશ્ચક રાતશમાં હિયો પણ અનુરાધા નક્ષત્રમાં હિયો કે જેનયો માતલક શતન બને છે. મંગળ વૃષ્્ટટકમાં સ્તવગૃહી ગણા્ય પણ આ કુંડળીમાં િે પયોિાના શત્રુ ગ્રહ શતનના નક્ષત્રમાં બેઠયો. િેવી જ રીિે િેમનયો ગુરુ ધન રાતશમાં છે. પણ મૂળ નક્ષત્રમાં છે. ધન રાતશ ગુરુની પયોિાની રાતશ છે પણ નક્ષત્ર કેિુનું છે. ગુરુ અને કેિુ બંને તવરયોધાભાષી તવચોારધારા ધરાવિા ગ્રહયો છે ઇટ ઇઢ કયોન્ટ્યોવતશ્ય્યલ કયોષ્્બબનેશન. શુક્ર િેમની કુંડળીમાં મીન રાતશમાં છે. એટલે ઉચ્ચનયો ગણા્ય પરંિુ િે પૂવા્ય ભાદ્રપદ નક્ષત્રમાં છે એટલે કે ગુરુના નક્ષત્રમાં છે. ગુરુ અને શુક્ર બંને ગ્રહયોના ગુણ િપાસયો. ગુરુ એટલે દેવ. પતવત્રિા અને સજ્જનિા જ્્યારે શુક્ર એટલે દૈત્્ય, દુજ્યનિા અને એશયોઆરામ, કુંડળીમાં ચોંદ્ર કક્કનયો છે પરંિુ અમારા આ તમત્રની કુંડળીમાં ગ્રહયો

લબધા જ સ્તવગૃહી એટલે જબરદસ્તિ આગાહીઓ કરવાની લાલચો થા્ય પણ નક્ષત્ર શત્રુગૃહી એટલે આખી તજંદગી તબચોારાને લા્ફયો મારી ગાલ લાલ રાખવાની હાલિ થા્ય, ટૂંકમાં બળવાન ગ્રહયોલહયો્ય એટલે કુંડળી અને જાિક બંને બળવાન િે માન્્યિા સદંિર ખયોટી છે.

કુંડળીને શ્ેષ્ઠ બનાવવા અને ગ્રહયોના આશીવા્યદ મેળવવા રયોજ સવારે આ શ્યોક રટણ કરવયો. સૂર્્યયઃ શૌર્્યમથેન્્દદુરૂચ્ચપ્દવીમ્ સનમંગલ્ મંગલઃ સદ્ બદુદ્ધિમે ચ બધો, ગદુરુશ્વ ગદુરુતામ્ શદુક્ઃ સદુખમ્ શનિયઃ રાહદુબાહદુબલમ્ કરોતદુ દ્વપદુલમ્ કેતદુઃ

કુલસય્ર્ો ઉન્નદ્તમ્, દ્નત્ર્ં પ્ીદ્તકરાઃ ભવન્તદુ ભવતાં સવવે પ્સન્ના ગ્રહાઃ

અથા્યત્ હે સૂ્ય્ય મને શૌ્ય્ય આપયો, ચોંદ્ર પદવી આપયો, મંગલ અમારું મંગળ કરયો, બુદ્ધ બુતદ્ધ અને ગુરુ મયોટાઇ આપયો, શતન (શં) સુખ બક્ષયો રાહુ બાહુબળ આપયો અને કેિુ દેવ અમને કુળની ઉન્નતિ કરાવયો. હે સઘળા ગ્રહયો અમારા પર પ્સન્ન થાઓ અને પ્ીતિકર બનયો. ભૃગુ, આત્રે્ય, વતશષ્ઠ અને નારદનું અભ્ય વચોન છે કે જે જાિક ઉપરયોક્ત મંત્ર તન્યતમિ દીવયો, ધૂપ કે અગરબતિી કરી કરે િેનું જીવન શ્ેષ્ઠ, ગુણકારી અને અમૃિમ્ય - કલ્્યાણકારી બને છે. 1 5 55

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States