Garavi Gujarat USA

ફાઈનલમાં ભાિ્તીય ફેન્્સ ્સાથે ભેદભાવ

-

એનશયા કપની ફાઈનલમાં રનવવારે ભારતીય નક્રકેટ ચાહકો સાથે ભેદભાવપૂણ્ષ વત્ષન થયાની ફકરયાદ ઉઠી છે. ઇસ્ન્ડયન ફેન્સને પાકકસ્તાનશ્ીલંકા વચ્ેની મેચ જોતા રોકવામાં આવ્યાના સમાચાર છે, તેની પાછળ એવું કારણ સમજાય છે કે ચાહકોએ ભારતીય ટીમના સમથ્ષકોની જસસી પહેરી હતી. ભારતીય ચાહકોને એ જસસી સાથે પ્રવેશ આપવા ઈનકાર કરાયો હતો અને મેચ જોવા સ્ટેકડયમમાં પ્રવેશ માટે શ્ીલંકા અથવા પાકકસ્તાનની જસસી પહેરવાની ફરજ પાડવામાં આવી

હતી. ટીમ ઈસ્ન્ડયાને સપોટ્ષ કરતી ફેન ક્લબ 'ભારત આમસી'ના એક સભ્યે રનવવારે દાવો કયયો હતો કે તેને તથા અન્ય બે પ્રશંસકને ભારતીય જસસી પહેરીને સ્ટેકડયમમાં પ્રવેશવા નહોતા દેવાયા. 'ભારત આમસી'એ નવિટર પર લખ્યંુ, 'આ ખૂબ જ આઘાતજનક વત્ષન હતું કે અમે અને અન્ય ભારતીય નક્રકેટ ચાહકો ટીમ ઈસ્ન્ડયાની જસસી પહેરીને મેચ જોવા નહોતા જઈ શકતા.' ICC અને ACCને ટેગ કરીને તેણે લખ્યુંઅમારા કેટલાક સભ્યો એનશયા કપની ફાઈનલ મેચ જોઇ શકયા નહીં.

Newspapers in English

Newspapers from United States