Garavi Gujarat USA

સ્પેનનો આર્કારાઝ, પોલેન્દડની સ્િીઆટેક યુએસ ઓપન ચેમ્્પપયન

-

સ્પેનનો 19 વર્્ષનો કાલયોસ આલ્કારાઝ રનવવારે ન્યૂયોક્કમાં યુએસ ઓપન ટેનનસની ફાઈનલમાં નોવગેના કેસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવી નવવિનો સૌથી નાની વયનો ગ્ાંડ સ્લેમ ચેસ્મ્પયન બન્યો હતો. બન્ે ખેલાડીઓ વચ્ે આ મુકાબલો 3 કલાક 20 નમનનટ ચાલ્યો હતો. આ નવજય સાથે જ આલ્કારેજ એટીપી રસ્ે ન્કંગમાં પણ નંબર 1 બન્યો છે અને સાથે સાથે તેણે ટોપ રેસ્ન્કંગ મેળવનારા સૌથી નાની વયના ખેલાડી તરીકેની નસનધિ પણ પોતાના નામે કરી છે. આ નસનધિ પણ હાલના કોઈ ટોચના ખેલાડી – ચાહે તો રાફેલ નાડાલ હોય કે જોકોનવચ, રોજર ફેડરર હોય કે પીટ સામ્પ્રાસ – હાંસલ કરી શક્યા નહોતા.

તો શનનવારે મનહલા નસંગલ્સમાં પણ પોલેન્ડની સ્વીઆટેકે ટ્ુનનનસયાની જાબેરને નસધા સેટ્સમાં 6-2, 7-6 (7-5) હરાવી ચેસ્મ્પયન બની હતી. યુએસ ઓપનનો તાજ હાંસલ કરનારી સ્વીઆટેક પોલેન્ડની પ્રથમ ટેનનસ ખેલાડી બની હતી, તો જાબેર માટે નવમ્બલ્ડન પછી આ બીજી ગ્ાંડ સ્લેમમાં ફાઈનલમાં પરાજયનો કકસ્સો બન્યો હતો. સ્વીઆટેક માટે જો એક એકંદરે આ ત્રીજું ગ્ાંડ સ્લેમ ટાઈટલ છે અને એ સાથે તે મનહલા ટેનનસમાં એટીપી રેસ્ન્કંગમાં નં. 1 પણ બની છે. તે આ અગાઉ 2020 અને પછી આ વર્ગે ફ્ેન્ચ ઓપનમાં ચેસ્મ્પયન બની ચૂકી છે.

Newspapers in English

Newspapers from United States