Garavi Gujarat USA

અરુણાચલમાં ચીન સીમા પિની િિેક આમમી પોસ્્ટ પિ હેવલપેડ બનાિાશે

-

લડાખમાંથી ભારત અને ર્ીન તેના સૈર્નકો પાછા બોલાવી લેવાની જાહેરાત કરી છે ત્યારે ભારત સરકારે અરુણાર્લપ્રદેશમાં ર્ીન સાથેની સરહદ પર આમમીની યુદ્ માટેની તૈયારીમાં વધારો કરવાની મેગા કવાયતના હાથ ધરી છે.

અરુણાર્લપ્રદેશમાં ર્ીનની સરહદની સુરક્ષા કરતી તમામ અગ્ીમ પોસ્્ટ્સ પર ઓછામાં ઓછું એક ર્વશાળ હેર્લપેડ તૈયાર કરવામાં આવશે.

તેનાથી મલ્ટી રોલ હર્ે લકોપ્ટર ર્ીનૂકના ઉપયોગથી લશ્કરી દળ અને લશ્કરી સરંજામની ઝડપથી ર્હલર્ાલ થઈ શકશે,એમ વરરષ્ઠ લશ્કરી અર્ધકારીએ જણાવ્યું હતું.

ર્ીન સાથેની વાસ્તર્વક અંકુશરેખા પર ર્ીનની ગર્તર્વર્ધ પર ર્ાંપતી દેખરેખને વધુ મજબૂત બનાવવા માટે દરેક અગ્ીમ પોસ્્ટ્સ અને આમમી એકમોને ઓબ્પ્ટકલ ફાઇબર નેટવક્કથી જોડવામાં આવશે. આ ઉપરાંત તમામ પાસે અલગ સેટેલાઇટ ટર્મ્ચનલ હશે.

છેલ્ાં બે વર્્ચમાં આમમી એકમોને નવા ઘાતક હર્થયાર,રરમોટ પાઇલટ એરરિાક્ટ ર્સસ્ટમ,ઓલ ટેરેન બ્વ્હકલ્સ અને કમ્યુર્નકેશન તથા સવવેલન્સ સાધનોથી સજ્જ કરવામાં આવી છે.

આમમીએ એલએસી પર ર્ીનની ગર્તર્વર્ધ પર નજર રાખવા તમામ અગ્ીમ પોસ્્ટ્સ માટે સ્વદેશી રરમોટ પાઇલટ એરરિાસ્ટ સ્વીર્ મોટાપાયે તૈનાત કયા્ચ છે.

ઇસ્ટન્ચ અરુણર્ાલપ્રદેશમાં માઉન્ટને ર્બ્રગેડના કમાન્ડર ર્બ્રગેરડયર ટીએમ ર્સંહાએ જણાવ્યું હતું કે ઇસ્ટન્ચ સેક્ટરમાં સરહદી ર્વસ્તારોમાં અમે ઇન્રિાસ્ટ્ક્ચરના ર્વકાસ પર મોટાપાયે કામ કરી રહ્ાં છે.

Newspapers in English

Newspapers from United States