Garavi Gujarat USA

મહારાષ્ટ્રમાં 36 ઇંચનો પસ્ત અને 31 ઇંચની પત્ી

-

મહારાષ્ટ્રના િલગાંવમાં 36 ઇંચનો ્પજત અને 31 ઇંચની ્પત્ી હંમેશા ચચાશામાં રહે છે. િલગાંવના સંદી્પ સ્પકાલે અને ઉિિવલાના લગ્ન થયા ત્યારે લોકોના મોઢે રબને બના દી જોિી એવા શબ્દો સરકી ્પિયા હતા. સડં દ્પ માતા જ્પતાનું એક માત્ સંતાન છે.

શરીરની કદ ઓછું હોવાથી બંનેના માતા જ્પતા લગ્ન બાબતે જચંજતત હતા. જો કે કહેવાય છે ને કે જોડિયા સ્વગશામાં બને છે એવું િ બંનેના ડકસ્સામાં બ્સયું હતું. મુશ્કેલીથી બંને ્પાત્ોએ એક બીજાને શોધ્યા હતા.માતા જ્પતાની સંમજત હતી તેમ છતાં બંનેનું જીવન એટલું સરળ ્પસાર ન થયું. ક્સયા ઉિિવલાના જ્પતાને વરરાજા સંદી્પના રોિગાર ધંધા અંગે શંકા હતી. ઉિિવલાના જ્પતા સીતારામ કાંબલે િયારે િલગાંવ ગયા ત્યારે જાણ્યું કે િમાઇ એક ગોલ્િ શો્પમાં જોબ કરે છે.

આ જોબ સામે ઉિિવલાના જ્પતાને વાંધો હતો. આથી બંને વચ્ેના સંબંધો તૂટી ગયા હતા ્પરંતુ ફરી સધાઇ િતા ખરેખર રબને બનાદી જોિી િેવું થયું હતું. ગત મે મજહનામાં લગ્ન થયા હતા. કાયમને માટે એક બીજાના બની ગયા છે તેઓ સાથે બહાર જનકળે ત્યારે લોકો અનોખી જોિીને જોતા રહી જાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States