Garavi Gujarat USA

કોમનવેલ્્થ દેશોના વડાં મહારાણી એિલઝાબે્થ

-

વરિટનથી સ્વતંત્ થ્યેિા 56 દેશકોના સંગઠન કકોમનવેલ્થ દેશકોના વ્ડાં મહારાણી એવિઝાબેથ વરિટન ઉપરાંત અન્્ય 14 દેશકોના સત્તાવાર વ્ડાં હતાં. તેઓ ઓસ્ટ્ેવિ્યા, કેને્ડા, ન્્યૂઝીિેન્્ડ, જમૈકા, બહામાસ, ગ્ેને્ડા, પપુઆ ન્્યૂ વગની, સકોિકોમન આઈિેન્્ડ, તુવાિુ, સેન્ટ િુવસ્યા, સેન્ટ વવન્સેટ એન્્ડ ગ્ેનેક્ડ્યન્સ, એન્ટીગા એન્્ડ બમુ્ષ્ડા, બેવિઝ, સેન્ટ કકટ્સ એન્્ડ નેવવસના વ્ડાં હતાં. જોકે, આ દેશકોમાં તેમની સત્તા પ્રતીક તરીકેની હતી અને જે તે દેશના વ્ડાં હકોવા છતાં તેમની પાસે કકોઇ સત્તા ન હતી.

રાજકી્ય સંગઠન કકોમનવેલ્થ નેશન્સની રચના 1949માં થઇ હતી. તે વખતે તેના પ્રથમ વ્ડા તરીકે મહારાણી એવિઝાબેથના વપતા અને વરિટનના રાજા જ્્યકોજ્ષ છઠ્ાની વરણી થઇ હતી. તેમના વનધન પછી મહારાણીને અને હવે કકંગ ચાલ્સ્ષ IIIને આ વ્ડપણ મળ્્યું છે. જો કે કેટિાક દેશકો કકંગને વ્ડા તરીકે દૂર કરવાની, કરપસ્્લિક થવાની તકો કેટિાક દેશકો કકોમનવેલ્થમાંથી નીકળવાની માંગણી કરી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States