Garavi Gujarat USA

સવાધુ પ્ેમ્વત્સલસ્્વવામી, સોખડવા હરરધવામ

-

આત્મીય સ્વજન શ્ી કલ્પેિભાઈ, િૈલેિભાઈ અને સમગ્ પડરવાર,

નમસ્કાર! જય શ્ી સ્વાશમનારાયિ!

પયૂ. માતુશ્ી પાવ્વતીબેનનાતં મહાપ્રયાિથી પડરવારટે યિસ્વી માતાની હુતંફ ગુમાવી... સ્વજનની શવદાય હંમેિા વસમી જ હોય... સોલતંકી પડરવારને અને એશિયન મીડિયા ગ્ુપ પડરવારને િગલે ને પગલે તેમની ખો્ટ સાલિે. એમાતંયે સતંતાનો પ્રગશતનાતં શિખરો સર કરટે ત્યારટે પડરવારનાતં વિીલોની આતંખમાતંથી છલકાતા રાજીપાનો અને હૈયેથી સહજ સરતા સફળતાના આિીવા્વદનો અભાવ વતા્વય! પડરવારની જવાબદારી વહન કરવાની સાથેસાથે સ્વ. રમિીકભાઈનાતં વ્યાવસાશયક સાહસોને સફળ બનાવવામાતં તેમનુતં મહત્વનુતં યોદગાન રહટેલુતં. ગુજરાતીઓને શવદટેિમાતં પિ વતનની ધયૂળની સુગતંધથી નાતે ન છયૂ્ટટે તેવી ‘ગરવી ગુજરાત’નાતં માધ્યમથી તેમિે લીધેલી કાળજી વતંદનીય છટે.

પયૂ. માતુશ્ી પાવ્વતીબેનને પરમ િાતંશતને જ પામ્યા હોય એમને પ્રભુ શનત્ય સમીપમાતં રાખે અને પડરવારજનોને ક્ષશત સહન કરવાની િશતિ અપગે તે મા્ટટે શ્ી ઠાકોરજી અને ગુરુહડર રિહ્મસ્વરૂપ હડરપ્રસાદ સ્વામીજી મહારાજનાતં શ્ીચરિોમાતં પ્રાથ્વના છટે.

પયૂ. માતુશ્ી પાવ્વતીબેનને યોગી ડિવાઈન સોસાય્ટી સતંલગ્ન સતંતો અને ભતિો સમુદાય વતી હાડદ્વક શ્ધ્ધાતંજશલ!

 ?? ??

Newspapers in English

Newspapers from United States