Garavi Gujarat USA

કેજરીવાલે ભાજપની ઉંઘ હરામ કરી છે

-

ડદલ્હીના મખ્ુ યમત્રં ી અને આમ આદમી પાટટીના સયં ોજક અરહવદં કેજરીવાલ પણ વિાપ્રધાન, ગૃહપ્રધાનની જમે વારંવાર ગજુ રાતના પ્રવાસે આવી રહ્ા છે. ગજુ રાત આવીને તઓે રેવિીની જાહેરાત કરે છે અને ભાજપને તને ો જવાબ આપવાની ફરજ પિે છે. બીજીબાજુ કોંગ્સે પણ આમ આદમી પાટટીની જમે લ્હાણી કરી રહી છે. ભાજપ આ બન્ને જવાબ આપવામાં વ્યસ્ત છે. પજાં બમાં હવજય પછી આમ આદમી પાટટી જોરમાં છે અને ત્યાં વીજળી ફ્ી આપવાનું શરૂ કય્ગુ તને ી જોરશોરથી જાહેરાત પણ કરી રહી છે. ગજુ રાતમાં ડફક્સ પગારનો મદ્ુ ો પણ ઘણો ગાજલે ો છે. કેજરીવાલ આ વગન્ગ પણ ટાગગેટ કરી રહ્ા છે. કમચ્ગ ારીઓ જનૂ ી પન્ે શન યોજના લાગુ કરવા આદં ોલન કરી રહ્ા છે. આમ કોંગ્સે અને આમ આદમી પાટટી આ બધાને મદ્ુ ા બનાવી ભાજપને ઘરે વા માગે છે. ભાજપ સરકાર અને સગં ઠન આ બધામાથં ી કેવી રીતે બહાર નીકળવું તને ી મથામણમાં છે.

Newspapers in English

Newspapers from United States