Garavi Gujarat USA

હજીરા-ઘોઘા વચ્ે રો-પેક્સ ફેરી ફરીથી શરૂ

-

સૌરાષ્ટ્ર અને દહષિણ ગુજરાતને સમુદ્ માગગે જોિતી રોપેક્સ ફેરી સહવ્ગસ હવે ફરીથી હજીરાથી શરૂ થઇ છે. ટેકહનકલ અને નાણાકીય કારણોસર આ સહવ્ગસ થોિા સમય માટે બંધ કરવામાં આવી હતી. હવે આ સહવ્ગસ દડરયાઇ માગગે માત્ર 3.0 કલાકમાં હજીરા અને ઘોઘાને જોિતી આ સુહવધાને પ્રવાસીઓ અને માલસામાનના પડરવહન માટે વધુ અનુકૂળ બનાવતાં વોએજ એક્સપ્રેસ ઇસ્ન્િયા દ્ારા ભારતની પ્રથમ સોલર દ્ારા સંચાહલત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ થઈ રહ્ો છે. ડરન્યૂએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપતાં આ સોલર દ્ારા સંચાહલત રોપેક્સ ફેરી ફ્યુઅલના વપરાશમાં પણ નોંધપાત્ર બચત કરશે.

વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ હસમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે. ઉલ્ેખનીય છે કે વોએજ એક્સપ્રેસ સંપૂણ્ગપણે એર કસ્ન્િશન્િથી સજ્જ ફેરી સહવ્ગસ 3 કેફેટેડરયા, ગેમ ઝોન અને દડરયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ િેક જેવી સુહવધાઓ ધરાવે છે. તેમાં 180 એસ્ક્ઝક્યુડટવ, 115 હબઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કોબીન, સાથે-સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પડરવહન જંગી ષિમતા છે. બીજી તરફ વોએજ હસમ્ફની 316 એસ્ક્ઝક્યુડટવ, 78 હબઝનેસ, 14 વીઆઇપી લાઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પડરવહનની ષિમતા ધરાવે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States