Garavi Gujarat USA

કોોંગ્રેસની 'ભારત જોડિો યાત્ા' નરે ભાજપરે પરરવાર બચાવવાની યાત્ા ગણાવી

-

કોંગ્રેસની ભારત જોડો યાત્ા મુદ્ે ભાજપ નરેતા રવિશંકર પ્સાદએ આકરા પ્હાર કયા્થ હતા અનરે આક્રેપ કયયો હતો કે આ યાત્ાનરે પકરિાર બચાિિાની યાત્ા છે. કોંગ્રેસ પોતાનરે પણ જોડી શકી નર્ી. તરેમની આ ભારત જોડો યાત્ા છેતરવપંડી છે. તરેણરે દેશનરે કમજોર કયયો છે. તરેમની પકરિાર બચાિિાની યાત્ા છે. કોંગ્રેસમાં એક દરબારી ગીત ગિાય છે કે રાહુલ ગાંધીનરે અધ્યક્ બનાિો, પાછા અધ્યક્ બનાિો. રાહુલ ગાંધી પર પ્હાર કરતાં રવિશંકર પ્સાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કહે છે કે હું અધ્યક્ નહીં બનું, ક્યારેક તરે વિદેશ યાત્ા પર નીકળી જાય છે, પાટટી સાર્રે કેટલા જોડાયા છે તરે આપ તમામ જાણો છો. કોંગ્રેસના પોતાના જૂના સમવપ્થત લોકો, સમવપ્થત નરેતા કોંગ્રેસ છોડીનરે જઈ રહ્ા છે અનરે રાહુલ જી નીકળ્યા છે દેશ જોડિા. રાહુલ જી તમરે પહેલા પોતાનુ ઘર, પાટટી જોડી લો પછી દેશ જોડિાની િાત કરજો.

Newspapers in English

Newspapers from United States