Garavi Gujarat USA

કોલકતામાં ગેમમંગ એપના મામલકો પાસેથી રૂ.17 કરોડ રોકડા ઝડપાયા

-

કેન્દ્ીય તપાસ એજન્સી એન્ફોસમ્વ ન્ે ટ રડરેક્ટોરેટ (ઇડી)એ રમવવારે કોલકાતા સ્સ્થત ફ્ોડ મોબાઇલ ગમે મગં એપ કંપનીના પ્રમોટસ્વ પર પાડલે ા દરોડા દરમમયાન રૂ.17 કરોડની જગં ી રોકડ રકમ ્ઝડપાઇ હતી. એજન્સી એ મામલાની પણ તપાસ કરી રહી છે કે આ એપ અને તને ા ઓપરેટસન્વ બીજા ચાઇની્ઝ એપ્સ સાથે કોઇ કનક્ે શન છે કે નહીં.

ઇડીએ જારી કરેલા એક ફોટોગ્ાફમાં દેખાય છે કે રૂ.500ની નોટસનો બંડલ તથા રૂ.2,000 અને રૂ.200ની નોટોના ઢગલો બેડ પર પડેલો છે. ઇડીએ એક મનવેદનમાં જણાવ્યું હતું કે ઇ-નગે્ટ્સનામની ગેમમંગ એપના આશરે અડિો ડ્ઝન સ્થળો પર સચ્વ કાય્વવાહી કરાઈ હતી.

આ કંપનીના પ્રમોટરની આમીર ખાન તરીકે ઓળખ થઈ હતી. અત્યાર સિુ ી રૂ.17 કરોડની રોકડ ્ઝડપાયા છે અને ગણતરી ચાલુ છે. તૃણમૂલ કોંગ્ેસના વરરષ્ઠ નેતા અને કોલકતાના મેયર રફરહાદ હાકીમે જણાવ્યું હતું કે ટીએમસીને સંબંમિત મબ્ઝનેસમેન સાથે કોઇ લેવાદેવા નથી. મબ્ઝનેસમેન મનસાર અહેમદ ખાનના પુત્ર આમમર ખાને મોબાઇલ ગેમમંગ એપ ઇ-નગે્ટ્સ લોન્ચ કરી હતી.

આ એપ લોકો સાથે છેતરમપંડી કરી હતી. શરૂઆતમાં યુ્ઝસ્વને કમમશન મળતું હતું અને વોલેટનું બેલેન્સ સરળતાથી ઉપાડી શકાતું હતું. તેનાથી યુ્ઝસ્વને વિુ કમમશન મેળવવા વિુ રોકાણ કરવાનો મવશ્ાસ મળ્યો હતો. આ પછી પૈસા ઉપાડવાનું બંિ થયું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States