Garavi Gujarat USA

કચ્્છના કુકમામાં બસની હડફેટે આવતાં બેનાં મોત, 8 ઘાયલ

-

કચ્છના કુકમા ગામે બસ સ્ટેશન પાસે ગત ગુરૂવારે, 31 ઓગસ્ટની રાત્રે એક એસ.ટી. બસ બેકાબૂ બનતાં અનેક વાહનો તથા લોકો તેની હડફેટમાં આવ્યા હતા અને આ ઘટનામાં બે જણાંના મૃત્યુ નીપજ્યા હતા.

અન્ય આઠને ઇજા પહોંચી હતી. જેમાંના એકની હાલત ગંભીર હોવાની મવગતો મળી છે. આ ગો્ઝારા અકસ્માતમાં અંજાર તાલુકાના ખંભરાના 54 વર્નીય મમણલાલ કારુભાઇ મહેશ્રીનું મોટરસાઇકલ ભુજથી પોતાના ઘર ખંભરા તરફ જઇ રહ્ા હતા ત્યારે ભુજ-રાપરની એસ.ટી. બસે પાછળથી તેને હડફેટે લેતાં માથાંમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આ ઘટનામાં ગઢશીશાના 23 વર્નીય યુવાન આરીફ કાસમ ખલીફાનું પણ હોસ્સ્પટલનમાં સારવાર દરમમયાન મોત થયું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States