Garavi Gujarat USA

નીરજ ચોપરાનો એક િધુ રેકોડમા, ડાયમંડ લીગમાં ગોર્ડન થ્ો

-

ભારતીય જવે નલન થ્ોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈનતહાસ સર્યયો છે. તે ડાયમડં લીગમાં ગોલ્ડ મડે લ હાસં લ કરી આ નસસ્્ધધ મળે વનારો પ્રથમ ભારતીય એથલટે બન્યો છે. ઝ્યકૂ રકમાં યોજાયલે ી ડાયમડં લીગની ફાઈનલમાં તે 88.44નો બસ્ે ટ થ્ો કરીને પ્રથમ સ્થાને રહ્ો હતો. આ અગાઉ નીરજ 2017 અને 2018માં પણ ફાઈનલમાં ક્ોનલફાય થયો હતો, પણ ત્યારે તે 2017 સાતમા અને 2018માં ચોથા સ્થાને રહ્ો હતો. આ વર્ગે નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તને ો પહેલો થ્ો ફાઉલ થયો હતો. એ પછી તણે પોતાના બીજા પ્રયાસમાં 88.44 મીટરનો થ્ો કયયો હતો.

જેકબ િાડલેચને હસર્િરઃ ચેક રીપસ્્લલકનો જેકબ વાડલેચ 86.94 મીટરના બેસ્ટ થ્ો સાથે બીજા ક્રમે તથા જમ્ષનીનો જુનલયન વેબર 83.73 મીટરના બેસ્ટ થ્ો ત્રીજા ક્રમે રહ્ો હતો. નનરજે આ અગાઉ ગયા વર્ગે ઓનલસ્મ્પકમાં ગોલ્ડ મેડલ, 2018માં એનશયન ગેમ્સ અને કોમનવેલ્થ ગમ્ે સમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કયયો હતો. આ વર્ગે જ તાજેતરમાં યોજાયેલી વલ્ડ્ષ એથ્લેકટક્સ ચેસ્મ્પયનનશપમાં તેણે નસલ્વર મેડલ પ્રાપ્ કયયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States