Garavi Gujarat USA

િડતાલ ખાતે િળઝીલણી મહોત્સિ ધામધૂમથી ઉિિાયો

-

શ્ી સ્વાર્મનારાયણ સંપ્રદાયના તીથ્ચધામ વડતાલ ખાતે જળઝીલણી સમૈયો ખૂબ જ હર્યોલ્ાસ સાથે આર્ાય્ચ મહારા શ્ી તથા સંતો-મહંતોની ઉપબ્સ્થર્તમાં ધામધૂમ પૂવ્ચક ઉજવાયો હતો. આ પ્રસંગે શ્ી હરીને ગોમતીજીમાં નવકા ર્વહાર કરાવવામાં આવ્યો હતો. વડતાલ મંરદરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્ભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભાદરવા સુદ એકાદશી એટલે જળઝીલણી એકાદશી શ્ી સ્વાર્મનારાયણ સંપ્રદાયના તમામ મંરદરોમાં આ જળઝીલણી ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂવ્ચક ઉજવાય છે. વડતાલના જ મંરદરમાં સાત રદવસથી મોંઘેરા મહેમાન બનેલા ર્વઘ્નહતા્ચ ગણપર્ત દાદાને ભાવભરી ર્વદાય આપવામાં આવી હતી. મંરદરમાંથી ગણપર્ત અને ઠાકોરજીની પૂજન ર્વર્ધ અને આરતી પછી વાજતે ગાજતે જળઝીલણી શોભાયાત્ા નીકળી હતી. શણગારેલ બગી ટ્ેક્ટર ટ્ોલીઓમાં આર્ાય્ચશ્ી રાકેશપ્રસાદ મહારાજ તથા સંતો આરુઢ થયા હતા. મંરદરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ે મંત્ોર્ાર સાથે ઠાકોરજીનું પૂજન કરી આરતી ઉતારી હતી. પૂજન આરતીમાં આર્ાય્ચ શ્ી રાકેશપ્રસાદજી મહારાજ, ર્ેરમેન દેવપ્રકાશસ્વામી, શાસ્ત્ી નૌતમ

પ્રકાશદાજી: સસ્તંગ મહાસભાના પ્રમુખ, ધમ્ચજીવન સ્વામી, બ્રહ્મર્ારી ર્ૈતન્યાનંદજી વગેરે જોડાયા હતા. વડતાલ બાલ યુવક મંડળના બાળકોએ ઉત્સવના વધામણારૂપ નૃત્ય રજૂ કયુું હતું. આ પ્રસંગે નૌતમ સ્વામી તથા ધમ્ચજીવન સ્વામી અને આનંદ સ્વામીએ જળ ઉત્સવનો મર્હમા વણ્ચવ્યો હતો. પ્રારંભમાં

શ્યામવલ્ભ સ્વામીએ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. સૌ હરરભક્ોને ૮૦૦ રકલો કાકડી નો પ્રસાદ વહેંર્વામાં આવ્યો હતો. શોભા યાત્ામાં ૩૦૦૦ થી વધુ ભક્ો જોડાયા હતા. આ પ્રસંગે વડતાલમાં ગોમતી રકનારે લોકમેળો પણ ભરાયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States