Garavi Gujarat USA

પુરુષોત્તમવરિયદાસજી સ્વામીજી મહારાજના અસ્સ્્થનું વાત્રર્ નદીમાં વવસજ્જન

-

શ્ી સ્વાર્મનારાયણ ગાદી સુવણ્ચ મહોત્સવ અંતગ્ચત આર્ાય્ચ શ્ી પુરુર્ોતિમર્પ્રયદાસજી સ્વામીજી મહારાજના અબ્સ્થ સુમનનું ખેડામાં મોટા દેદરડા ખાતે વાત્ક નદીમાં ભાદરવા સુદ પૂનમના પર્વત્ રદવસે ર્વસજ્ચન કરવામાં આવ્યું હતું.

આ અવસરે વાત્ક નદીના કાંઠે પ્રાથ્ચના સભા રાખવામાં આવી હતી. વેદરત્ન આર્ાય્ચ શ્ી પુરુર્ોતિમર્પ્રયદાસજી સ્વામીજી મહારાજનું મર્હમા ગાન, ધૂન અને કીત્ચન સ્તવન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓશ્ીના અનુગામી શ્ી સ્વાર્મનારાયણ ગાદીના આર્ાય્ચશ્ી ર્જતેબ્ન્રિયર્પ્રયદાસજી સ્વામીજી મહારાજના આશીવા્ચદ પૂણ્ચ થયા બાદ મોટેરા સંતો-મહંતો અને હરરભક્ોએ અબ્સ્થ કુંભનું કંકુર્ોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈરદક મંત્ોચ્ાર સહ પૂજન અર્્ચન કયા્ચ બાદ સવવેએ આરતી ઉતારી હતી. વેદરત્ન આર્ાય્ચ સ્વામીજી મહારાજ એવા પુરુર્ હતા કે જેમના અબ્સ્થ ર્વસજ્ચન ર્ાણોદ, સાબરમતી નદી, મર્હસાગર નદી - કડાણા ડેમ, પુણ્યસલીલા ભાગીરથી - ગંગા નદી, માંડવી સમુરિ, થેમ્સ રીવર - લંડન, લેઈક રડબ્સ્ટ્ક્ટ - યુકે, મોમ્બાસા - ર્હન્દ મહાસાગર, આર્રિકા અને સ્વાન રીવર, પથ્ચ - ઓસ્ટ્ેર્લયા, નાયગ્ા - કેનેડા, હડસન રીવર અમેરરકા વગેરેમાં થયું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States