Garavi Gujarat USA

‘ડાયેટ થેરાપી’ને ટ્ીટમેન્ટમાં સામેલ કરવાના ફાયદા

ડાયાગિટી‍શ, ઓિેગસટી જેવા મેટાિોગલક ડડસોડ્ડરમાં હળદરનો ઉપયોિ ડાયેટથેરાપીમાં કરવાથી લાંિા િાળે ઘણો ફાયદો થાય છે. હળદરમાં રહેલું કયુરકયુમીન ડાયાગિટીસ મટાડે?

- ડો. યુવા અય્યર આયુવવેડદક ડફગિગ‍શયન

આયુર્વેદીય દર્ાઓની સાથે સાથે આયુર્વેદમાં સૂચર્ર્ામાં આર્ેલા ખોરાક સંબંધિત માર્્ગદર્્ગન ખૂબ જ ઉપયોર્ી છે. સામાન્ય રીતે ડાયેટનો મતલબ ર્જન ઘ8ાડર્ા માટે ખાર્ામાં આર્તો ખોરાક એર્ો સાદી સમજથી લેર્ામાં આર્ે છે પરંતુ ર્જન ઘટાડર્ા અથર્ા ર્િારર્ા માટે જે પણ ખોરાક બાબત કેલરી ર્ર્ેરેને ધ્યાનમાં રાખી સર્ારથી સાંજ દરધમયાન ર્ું ખાર્ું અને કેટલાં પ્રમાણમાં ખાર્ું? એ ધર્ર્ેનું ર્ાયડન્સ. અથર્ા તો ફિકસ ચાટ્ગ એર્ો ‘ડાયેટ ચાટ્ગ’ તો આહાર ધર્ષયક આયુર્વેદીય ધર્જ્ાનનો એક નાનો ભાર્ માત્ર કહર્ે ાય. કેમ કે ખોરાકની ર્રીર પર ર્ું અસર થર્ે તે બાબતે ખોરાકમાં ર્પરાતાં અનાજ, િળ, દૂિ, દૂિની બનાર્ટ િળ, ર્ાક ર્ર્ેરેને આયુર્વેદ માત્ર ર્રીરનું ર્જન ર્િારર્ે કે ઘટાડર્ે તેર્ા માપદંડથી જ માપે છે તેમ નથી. દરેકે દરેક ખાદ્ય પદાથ્ગ પ્રર્ાહી, િળ ર્ર્ેરેની ર્રીરની િાતુઓ તથા દોષોના સંતુલન પર ર્ું અસર થાય છે તે માટે આયુર્વેદ છે. ઘણા ડાયમેન્ર્ન્સથી તેને મૂલર્ે છે જેમાં ધસદ્ાંત - પંચમહાભૂતનો ધસદ્ાંત અને તેથી પણ પાયારૂપ દરેક ખોરાક સર, ર્ુણ ર્ીય્ગ, ધર્પાક અને પ્રભાર્ જેર્ા દૃષ્્‍ટટકોણથી તારર્ણીને ધ્યાનમાં રાખર્ામાં આર્ે છે. આથી જ માત્ર પોષણ સંબંધિત માધહતી જ નહીં પરંતુ ખોરાકની દોષોના સંતુલન અને િાતુપોષણ ર્ર્ેરે પર થતી અસરને જો અનુભર્ી અને જ્ાની ર્ૈદ ધ્યાનમાં રાખી પેર્ન્ટની પ્રકૃધત અને રોર્ને સમજી અને જો સૂચન કરે તો ડાયેટથેરાપી દર્ા જેર્ું જ કામ કરી ર્કે છે. આથી જ જ્યારે આયુર્વેફદય દર્ાઓ સાથે આયુર્વેફદય ડાયેટ થેરાપી સજેસ્ટ કરર્ામાં આર્ે તો રોર્ ખૂબ ઝડપથી અને જળમૂળથી મટી ર્કે છે.

આજકાલ િલુ, ર્ાયરલ ઇન્િેકર્ન કે કોરોનાના સંક્રમણના ભાર્રૂપે અપર રેષ્સ્પરેટરી ઇન્િેકર્નમાં નાકમાંથી પાણી પડર્ું, છીંકો આર્ર્ી, ર્ળામાં સોજો આર્ર્ો, ર્ળામાં દુઃખાર્ો થર્ો, અર્ાજ બેસી જર્ો- ઘોઘરો થઇ જર્ો જેર્ી નાની જણાતી પરંતુ ખૂબ જ પીડાદાયક તકલીિનો સામનો કરર્ો પડતો હોય છે.

સામાન્ય રીતે લેર્ામાં આર્તા કિ ધસરપ, તાર્ ઉતારર્ાની દર્ાઓ, લોસેન્જીસ, ર્ાર્્ગલ કરર્ાના ધસરપ ર્ર્ેરેથી કામ ચલાર્ી લેર્ામાં આર્ે છે પરંતુ ર્ું તમે જાણો છો આર્ી પફરધસથધતમાં ‘હળદર’ ખૂબ ઉપયોર્ી સાધબત થઇ ર્કે છે.

હળદરની ઉપયોગિતા

દરેક રસોડાનાં મસાલીયામાં હળદરનો પાર્ડર હોય છે જ. રોજબરોજની ર્ાનર્ીઓમાં હળદરનો ઉપયોર્ કરર્ામાં આર્ે છે. સામાન્ય રીતે ર્ાર્નીઓને આકષ્ગક બનાર્ર્ા હળદરનો પીળો રંર્ જરૂરી છે, તેર્ું આપણે માનીએ છીએ. પરંતુ ર્ું આપ જાણો છો, રસોઇનાં રંર્માં આકષ્ગકતા પેદા કરર્ાર્ાળી હળદર ઘણા બિા રોર્ને મટાડે તેર્ું ઔષિ છે ?

સંસ્કૃતમાં હફરદ્ા, અંગ્ેજીમાં ટરમેફરક અને લેટીન ભાષામાં કરકયુમા લોંર્ા તરીકે ઓળખાતી હળદરે હાલના સમયમાં આરોગ્યની જાળર્ણી માટે તેની ઉપયોર્ી ર્ુણોને કારણે ખૂબ ધ્યાન આકધષ્ગત કયુું છે. આયુર્વેદ હળદરને ધત્રદોષ માટે ર્ાપરર્ા સૂચર્ે છે. પરંપરાર્ત રીતે હળદરનો ઔષિ તરીકે ઉપયોર્ કિથી થતાં રોર્ માટે ધર્ર્ેષરૂપે કરર્ામાં આર્ે છે. શ્ેષ્્‍ટમક ત્ર્ચામાંથી જ્યારે ર્િારે શ્ે્‍ટમા (કિ) ઉત્પન્ન થાય છે, ત્યારે હળદર દર્ા તરીકે ર્પરાય છે.

ર્રદીમાં નાકમાંથી સ્ત્રાર્ થતો હોય, ખાંસીમાં કિ ખૂબ જ નીકળતો હોય, શ્ાસનધલકા કિથી ભરાઇ જતી હોય, આંખમાંથી પાણી નીકળી અને લાલાર્ થઇ જતી હોય તેર્ા શ્ે્‍ટમાસ્ત્રાર્ના રોર્માં હળદર તેનાં રૂક્ષ ર્ુણને કારણે અસરકારક

છે. ર્રદી-ખાંસીમાં દૂિમાં હળદર નાખીને પીર્ાની પ્ર થ ા પ્રચધલત છે. પરંતુ આ

પ્રયોર્ની રોર્ મટાડર્ાની

અસરકારકતાનો આિાર હળદરની આર્શ્યક માત્રા (પ્રમાણ) જળર્ાય તેનાં પર છે. આથી ર્યસ્ક વ્યધતિને ૩ ગ્ામ હળદરનું ચૂણ્ગ બે ર્ખત આપર્ું જોઇએ, તો જ તે કિ-ર્રદી મટાડર્ે. નાના બાળકોમાં આ પ્રમાણ ર્ય-ર્જન આિારે નક્ી થાય.

ડાયાગિટીસમાં હળદરની અસરકારકતા

આયુર્વેદમાં ડાયાધબટીર્ એકમાત્ર રોર્ તરીકે ર્ણ્ગર્ાયો નથી. આયુર્વેદમાં ‘પ્રમેહ રોર્’નું ર્ણ્ગન છે. જેમાં અલર્ - અલર્ દોષો તથા દોષોના અનુબંિ અને અન્ય કારણોથી થતાં ર્ીસ પ્રકારના પ્રમેહનું ર્ણ્ગન જોર્ા મળે છે. આયુર્વેદીય ધચફકત્સા પદ્ધતથી જ્યારે ડાયાધબટીર્ની ધચફકત્સા કરર્ામાં આર્ે છે, ત્યારે વ્યધતિના બ્લડફરપોટ્ગમાં સુર્રનું પ્રમાણ નોમ્ગલ થઇ જાય તેમ કરર્ું એર્ું નથી. પરંતુ પ્રમેહ રોર્ની ધચફકત્સા દરધમયાન રોર્ થર્ાનાં કારણો, વ્યધતિનું બળ, પ્રકૃધત, સાર, અર્સ્થા જેર્ી ધર્ધર્િ બાબતો આિાફરત યોગ્ય ધનદાન કરર્ામાં આર્ે છે. સારર્ાર માત્ર દર્ા આિાફરત નથી હોતી. દોષોના ર્મન માટે દર્ા જરૂરી છે, પરંતુ રોર્ીની વ્યાધિ થર્ાનાં કારણભૂત જીર્નીયતાનાં અભાર્ને દરૂ કરર્ા માટે લાઇિસ્ટાઇલમાં બદલાર્, ખોરાક સબં ધં િત સચૂ નો, માનધસક સ્ર્ાસ્‍થ્ય બાબત ધર્ર્ષે કાળજી લર્ે ામાં આર્ે છે.

આિુધનક ધર્જ્ાનનું ધ્યાન હળદર તરિ ધર્ર્ેષ આકષા્ગયું છે. હળદર ધર્ર્ે અનેક સંર્ોિનો થયા છે. સંર્ોિનોનાં તારણો હળદરમાં રહેલ, હળદરને રંર્ બક્ષતું તત્ર્ ‘કરકયુમીન’ ર્રીરના ધર્ધર્િ જૈર્રાસાયધણક ધક્રયાઓ માટે જર્ાબદાર જણાર્ે છે.

ડાયાધબટીસનો રોર્ થર્ા માટે કારણભૂત ઈન્સ્યુલીન સ્ત્રાર્નો અભાર્ તથા ઇન્સ્યુલીનની ધબનઅરસકારકતાનું મુખ્ય કારણ ઈન્સ્યુલીન પેદા કરતું અર્યર્ ‘પેનધક્રયાસ’ની અસ્ર્સ્થતા છે. જ્યારે ફદપન-પાચન ર્ુણને ધ્યાનમાંરાખી સદીઓથી આયુર્વેદ હળદરનો ધર્ધર્િ માત્રામાં, ધર્ધર્િ ઔષિો સાથે પ્રયોજીને રોર્ મટાડર્ા માટે ઉપયોર્ કરર્ા જણાર્ે છે. ર્ેદના માર્્ગદર્્ગનમાં ડાયાધબટીસની ધચફકત્સા થઇ ર્કે છે.

ડાયાધબટીસ માટેનો આયુર્વેદીય પ્રચધલત યોર્ ‘િાધત્રધનર્ા’ ચૂણ્ગ છે. જેમાં ધનર્ા (હળદર) અને િાધત્ર (આંબળા)નાં ચૂણ્ગ સપ્રમાણ ભેર્ી પાણી સાથે લેર્ામાં આર્ે છે. યોર્રત્નાકરમાં ધનર્ાધત્રિલા યોર્ જણાર્ાયો છે, જેમાં દારૂહળદર, હળદર અને ધત્રિળા સમાનભાર્ે લઇસ, િૂટી, રાત્રે પાણીમાં પલાળી, સર્ારે ર્ાળીને પીર્ા જણાર્ે છે.

ડાયાગિટીસ ગરિવેન્‍શન

ટાઇપ-ર ડાયાધબટીસમાં ઈન્સ્યલુ ીન અસરકારકતા ઓછી થર્ાથી થતો ડાયાધબટીસ છે, તમે ાં હળદરમાં રહેલ ‘કયરુ કયમુ ીન’ રોર્ થતો અટકાર્ર્ા ર્િુ અસરકારકતા છે. ઈન્સ્યલુ ીન રેઝીસ્ટન્ટથી થતી મદે સ્ર્ીતા ડાયાધબટીસ, હૃદયરોર્, બ્લડપ્રર્ે ર જર્ે ા રોર્નું કારણ બને છે. આથી ઈન્સ્યલુ ીન રેધઝસ્ટન્ટનાં દદદીઓ હળદરના પ્રયોર્થી ડાયાધબટીસ ર્ર્રે રોર્ ધપ્રર્ન્ે ટ કરી ર્કે છ.ે અનુભવ સિદ્ઘઃ

ધર્યાળામાં મળતી તાજી લીલી હળદર કાપી, ● લીંબુ- મીઠું ભભરાર્ી ધર્યાળા દરધમયાન ભોજન સાથે ખાઇ ર્કાય. પરંપરાર્ત રીતે ખર્ાતી આર્ી આથેલી હળદર મોટા રોર્ો ધપ્રર્ેન્ટ કરર્ા સક્ષમ છે.

ર્રમ પાણીમાં હળદર, થોડું મીઠું, ર્ાયનું ઘી ● નાખી અને તેનો ઉપયોર્ કોર્ળા કરર્ા માટે ર્ાપરર્ાથી લેફરજાઇટીસમાં થતો ર્ળાનો દુઃખાર્ો અને અર્ાજ બેસી જર્ા જેર્ી તકલીિમાં િાયદો થાય છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States